gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું | A false family name was created to se…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું | A false family name was created to se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ખોટું  પેઢીનામું બનાવી મિલકતમાં પોતાના નામ દાખલ કરાવી દેનાર પિતરાઇ ભાઇ સામે જ્વેલરી શોપના માલિકે વાડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરણીરોડ વૃંદાવન ટાઉનશિપમાં રહેતા ભરતભાઇ રમણલાલ સોની અને  તેમના ભાઇઓ સંયુક્તરીતે કરોડિયા પોળમાં જ્વેલરીની દુકાન ચલાવે છે. તેમણે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા પિતાનું ૧૧ વર્ષ પહેલા અવસાન થયું છે. મારા દાદા પોપટલાલ ઉર્ફે ઓગળભાઇ દેવજીભાઇ સોનીની માલિકીનું એક મકાન સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ચુડા ગામે છે. વર્ષ – ૨૦૨૩ માં અમે મકાનનો વેરો ભરવા માટે ચુડા ગામે ગયા ત્યારે જાણ થઇ કે,આ મકાનની માલિકી અમારા કાકાના દીકરા ચંદ્રેશભાઇ પરસોત્તમભાઇ સોની તથા દિલીપભાઇ પરસોત્તમભાઇ સોનીની છે. જેથી, ગ્રામ પંચાયતે અમને વેરો ભરવા દીધો નહતો. ત્યારબાદ અમે ઘરે આવી ગયા હતા. અમારા દાદા અને દાદીએ અમને વારસામાં આપેલી મિલકત મહાલક્ષ્મી  મંદિરની સામે કુબેરભાઇચંદની પોળમાં આવેલી મિલકતની સિટિ સર્વેેની નકલ કઢાવતા અમને જાણ થઇ કે, ચંદ્રેશભાઇએ ૫૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ કરી અમારા દાદી  ચંચળબેન ચોક્સીનું  પેઢીનામું બનાવડાવ્યું છે. જેમાં મારા પિતા અને ફોઇને નિઃ સંતાન બતાવ્યા હતા. આ મિલકતમાં કચેરીના રેકર્ડ પર થયેલી નોંધ રદ્દ કરાવવા માટે નાયબ કલેક્ટર કચેરીમાં અરજી કરતા તેઓની નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય રદ્દ કરી નવેસરથી  પુરાવા મેળવી નોંધ દાખલ કરવા હુકમ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …
GUJARAT

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …

May 23, 2026
નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …

કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ | 7 year old girl crushed to death after wall of mud …

Next Post

કાચા મકાનની દીવાલ પડતા ૭ વર્ષની બાળકી ચગદાઇ ગઇ | 7 year old girl crushed to death after wall of mud ...

નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …

નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor ...

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker …

બૂટલેગરોની મિલકતોના કેર ટેકર સુધી હજી પોલીસ પહોંચી શકી નથી | Police still unable to reach caretaker ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસએન્ડપી ગ્લોબલે આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો | S&P Global cuts economic growth for…

1 year ago
વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

9 months ago
નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો…’, બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવના…

8 months ago
એક સંતાનની વિધવા માતાના શારિરીક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવકતાની ધરપકડ | Surat Aam Aadmi …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News