gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાથી ગોધરા ભારતમાલા હાઇવે પર આજથી ટોલની વસૂલાત | Toll Plazas Become Operational On Bharatmala Hi…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરાથી ગોધરા ભારતમાલા હાઇવે પર આજથી ટોલની વસૂલાત | Toll Plazas Become Operational On Bharatmala Hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Delhi Expressway : વડોદરા-દિલ્હી એક્સપ્રેસ વે (ભારતમાલા હાઇવે)નો વડોદરા-ગોધરા વચ્ચેનો 66 કિલોમીટરનો સ્ટ્રેચ પૂર્ણ થતાં તા.24ના રોજ સવારે આઠ વાગ્યાથી હવે સત્તાવાર ટોલ ફી વસૂલવામાં આવશે. હાઇવે ઓથોરિટિ દ્વારા વિવિધ વાહનોના દરો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાલા પરિયોજના અંતર્ગત બનાવાયેલ આ સ્ટ્રેચ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી લઈને વડોદરા નજીકના સાવલી તાલુકાના દોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ એક્સપ્રેસવે આઠ-લેન અને એક્સેસ-કન્ટ્રોલ્ડ છે.

વડોદરા જિલ્લામાં આ હાઇવે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વેને જોડશે. તા.13 એપ્રિલથી આ હાઇવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે તે સમયે ટ્રાયલ બેઝ પર વાહનોની અવરજવર ફ્રીમાં કરવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાથી ટોલના દરો જાહેર કરવામાં આવ્યા ન હતા પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા હવે તા.24 જૂનથી સવારે 8 વાગ્યાથી ટોલના દરો વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ હવે વાહનચાલકોએ આ રોડ પરથી હવે પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દોડકા ગામના ટોલનાકાથી પંચમહાલ જિલ્લાના ભામૈયા ખાતેના ટોલનાકા વચ્ચેના 66 કિલોમીટરના અંતરના આ એક્સપ્રેસ હાઇવે પર 24 કલાકમાં પરત મુસાફરી કરી તો ટોલના દરમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેવી જ રીતે એક મહિનામાં 50 વખત મુસાફરી કરી તો ટોલના દરમાં 33 ટકા રાહત મળશે. આ હાઇવે પર ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને બળદગાડા તેમજ સાયકલ સવારને પ્રતિબંધ છે.

નવસારીથી ગોધરા સુધીના એનઇ-4 પર વાહનોની અવરજવર

હાલમાં આ હાઇવે પર દક્ષિણ ગુજરાતમાં નવસારીથી છેક વડોદરા સુધીનો વાહન વ્યવહાર ચાલું છે અને દિલ્હી સુધીના હાઇવે માટે કેટલાક સ્થળે કામ ચાલી રહ્યું છે. વડોદરાથી ગોધરા સુધીના હાઇવે પર વાહન વ્યવહાર શરૂ કરાતા ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેનું જોડાણ સરળ બન્યું છે. આ હાઇવેથી મધ્યપ્રદેશના ઇન્દોર સુધી જવાની મુસાફરી માટે સમયની બચત થશે.

વાહન મુજબ નક્કી થયેલા દર 

વાહનનો પ્રકાર ટોલના દર (રૂ.) કાર, જીપ-150, મિનિ બસ-240, ટ્રક, બસ ટુ એક્સેલ 505થ્રી એક્સેલ 550

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy...

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c…

RTEની પ્રક્રિયા પૂર્ણ, ચોથા રાઉન્ડ બાદ પણ 5000થી વધુ બેઠકો ખાલી, વાલીઓએ રસ ન દાખવ્યો | RTE process c...

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

5 months ago
ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

10 months ago
NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All …

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All …

9 months ago
કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News