gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી | Beta Garba at Ako…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા કોર્પોરેશન દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત “રાત્રી બી ફોર નવરાત્રી” કાર્યક્રમમાં મોટો વાદ-વિવાદ સર્જાયો હતો. આ સ્ટેડિયમ બરોડા આઇટી એસોસિયેશન (બીટા ગરબા)ને ફાળવવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદને કારણે મેદાન ઉબડખાબડ બની જતાં કોર્પોરેશનના કર્મચારીઓ તેને સમતલ કરવા માટે મટીરીયલ પાથરવા પહોંચ્યા હતા. તે દરમિયાન ગરબા આયોજકો અને કોર્પોરેશન વચ્ચે તણાવ સર્જાયો હતો. દરમિયાન, મટીરીયલ નહીં પાથરવા દઈ બીટા ગરબા આયોજકોએ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. ઘટના અંગે કોર્પોરેશન દ્વારા અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસએ આયોજક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબાની મંજૂરી રદ બાદ ફરી બહાલ, ખેલૈયાઓમાં ખુશી 2 - image

આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કડક વલણ અપનાવી તાત્કાલિક ધોરણે બીટા ગરબાને ફાળવાયેલ અકોટા સ્ટેડિયમની મંજૂરી રદ કરી હતી. આ નિર્ણયથી આયોજકો અને ખેલૈયાઓમાં ભારે નિરાશા ફેલાઈ હતી. નાગરિકોની લાગણી અને પરંપરા પ્રત્યે સન્માન દર્શાવતા વડોદરા કોર્પોરેશને આજરોજ જાહેરાત કરી કે અકોટા સ્ટેડિયમ ખાતે બીટા ગરબા યોજવાની મંજૂરી ફરી બહાલ કરવામાં આવી છે. કોર્પોરેશનના જનસંપર્ક વિભાગ દ્વારા જણાવાયું કે વડોદરા “સાંસ્કૃતિક અને કલાનગરી” તરીકે ઓળખાય છે, જ્યાં નવરાત્રી પર્વ નવ દિવસ સુધી રંગે-ચંગે ઉજવાય છે. નાગરિકોની શ્રદ્ધા અને ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખી, ફક્ત અને ફક્ત લોકોની ભાવના જાળવી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ફરી એક વાર શહેરના ખેલૈયાઓમાં ખુશીની લહેર વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…
GUJARAT

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

June 23, 2026
સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…
GUJARAT

પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

June 23, 2026
Next Post
વડોદરામાં ગોરવા ખાતે મેઈન રોડ પર મસમોટો ભુવો, નાગરિકો પરેશાન | people suffer after huge potholes occ…

વડોદરામાં ગોરવા ખાતે મેઈન રોડ પર મસમોટો ભુવો, નાગરિકો પરેશાન | people suffer after huge potholes occ...

પૂર્વ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગંભીર અકસ્માત, ત્રણ વ્યક્તિના કરૂણ મોત | Three Fatal Accidents …

પૂર્વ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગંભીર અકસ્માત, ત્રણ વ્યક્તિના કરૂણ મોત | Three Fatal Accidents ...

બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા | banas …

બનાસ ડેરીની ચૂંટણી વચ્ચે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત પહોંચ્યા | banas ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …

આણંદની આશીષ ચાઈનીઝ કિંગ અને અંબર હોટેલોમાં સ્વચ્છતા સહિતની ક્ષતિ જણાતા સીલ | Anand’s Ashish Chinese …

8 months ago
છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…

છાણીની નર્સરીમાં 23 વર્ષ પહેલાં હત્યા કરનાર પકડાયોઃપોલીસની 5000 કિમીની રઝળપાટઃ15 વર્ષે હત્યા કરી 38વ…

10 months ago
બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.! | Attempt to extend Baroda Cr…

બંધારણમાં સુધારો કરી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીલંબાવવાની ચેષ્ટા.! | Attempt to extend Baroda Cr…

8 months ago
ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News