gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા અને વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે આજવા રોડ સ્થિત ઈબ્રાહીમ બાવા આઈટીઆઈની 12 મીટર લાંબી તથા ટીપી 43 બાપોદની દીવાલ પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. દિવાલ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી વખતે બાપોદ પોલીસ સ્ટેશનનો અને એસઆરપી જવાનોનો સહયોગ મળ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આજવા રોડ ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. આ ઉપરાંત પીક અવર્સમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હતો. જ્યારે બીજી બાજુ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીપી 43 અને બાપોદ વિસ્તારમાં આવેલી ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈ સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ ધરાશાયી કરવાનું પાલિકા તંત્ર દ્વારા આયોજન કરાયું હતું. 

જેથી બુલડોઝરો સાથે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત અર્થે બાપોદ પોલીસ સ્ટેશનને પહોંચી હતી. જ્યાંથી બંદોબસ્ત માટે પોલીસ કાફલો દબાણ શાખાની મદદ અર્થે જોડાયો હતો. જોકે એસઆરપી પોલીસ કાફલો પણ અગાઉથી બંદોબસ્તમાં હતો. 

ઘટના સ્થળે ઇબ્રાહીમ બાવાની આઈ.ટી.આઈ સંસ્થા ખાતે દબાણ શાખાના સ્ટાફ સાથે બુલડોઝરો પહોંચતા વિસ્તારમાં સ્થાનિક રહીશોના ટોળા ઉમટ્યા હતા. પરંતુ દીવાલ તોડવાની કાર્યવાહી શરૂ થાય એ અગાઉ જ પોલીસ તંત્ર અને એસઆરપી જવાનોએ ટોળાને ખદેડી દીધા હતા. પરિણામે પાલિકા દબાણ શાખાની ટીમની કાર્યવાહીથી બુલડોઝરના સહારે 12 મીટર લાંબી દિવાલ તોડીને રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…
GUJARAT

February 10, 2026
હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…

Next Post
રામગલોલા મંદિરની મિલ્કત વિવાદનો 32 વર્ષે ચુકાદો : કરાર રદ કરી સંતાનોને હક્કનો હિસ્સો આપવા કોર્ટનો આદ…

રામગલોલા મંદિરની મિલ્કત વિવાદનો 32 વર્ષે ચુકાદો : કરાર રદ કરી સંતાનોને હક્કનો હિસ્સો આપવા કોર્ટનો આદ...

સુરતના કતારગામની કુંજ ગલીમાં પરંપરાગત ગરબાનું અનેરું આકર્ષણ, ડીજે નહીં પણ સૂરીલા સૂર | Surat’s Uniqu…

સુરતના કતારગામની કુંજ ગલીમાં પરંપરાગત ગરબાનું અનેરું આકર્ષણ, ડીજે નહીં પણ સૂરીલા સૂર | Surat’s Uniqu...

સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શર…

સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે "રોગ મુક્ત ભારત અભિયાન" પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નરોડામાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ ફાટ્યો, રસ્તા બ્લોક કરતાં ટ્રાફિક જામ | ah…

5 months ago
રાજ્યમાં GUJCTOCના ગુનાઓમાં વડોદરા અગ્રેસરઃ હવે ચોરી-લૂંટ કરતી સુનિલ પાન ગેંગના 9 સાગરીતો પર સકંજો |…

4 months ago
મકરપુરા જીઆઇડીસીમાં મજૂરી માટે ગયેલા શ્રમજીવી પર ક્રેનના પેંડા ફરી વળતા સ્થળ પર જ મોત | Vadodara: A …

2 weeks ago
દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News