gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં પ્રોફિટ બુકિંગથી સોનામાં પીછેહઠ: નવી લેવાલીએ ઘરઆંગણે સુધારો | Gold retreats on profit …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં પ્રોફિટ બુકિંગથી સોનામાં પીછેહઠ: નવી લેવાલીએ ઘરઆંગણે સુધારો | Gold retreats on profit …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા વિશ્વ બજારમાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી પરંતુ ઘરઆંગણે સ્ટોકિસ્ટોની લેવાલીએ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. રિઝર્વ બેન્કે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યા બાદ રોકાણકારોની તથા સ્ટોકિસ્ટોનું સોનામાં ખરીદી નીકળી હતી.

આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી સ્ટોકિસ્ટો લેવાલ જોવા મળ્યા હતા. સાત ઓગસ્ટથી વિશ્વના ૯૦થી વધુ દેશો પર ટ્રમ્પ ટેરિફ લાગુ થઈ રહ્યા હોય તેની અસર કેવી પડશે તે પણ જોવાનું રહેશે. રશિયા ખાતેથી પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ક્રુડ તેલના ભાવ સુધારા તરફી રહ્યા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૪૫૨ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧૦૦૦૫૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૩૪૮૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦   સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૩૩૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૩૬૦ ડોલર સાથે નરમ બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૩૭.૭૯ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૨૮ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૫૯ ડોલર મુકાતું હતું. 

રશિયાનું ક્રુડ તેલ ખરીદનારા દેશોના માલસામાન પર ટેરિફ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી બાદ રશિયા ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની ભીતિએ ભાવમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ બેરલ દીઠ ૬૬.૧૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૬૦ ડોલર મુકાતુ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

दून संस्कृति ने आज जी एम एस रोड स्थित होटल ग्रांड लिगेसी प्राइम में तीज उत्सव मनाया।

ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 | Offloading of funds: Sensex falls 166 points t…

ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 | Offloading of funds: Sensex falls 166 points t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…

3 months ago
માતરના સિંજીવાડામાં શિક્ષકે ધોરણ ૫ની માસૂમ છાત્રાઓની છેડતી કરીને બચકાં ભર્યાનો આક્ષેપ | In Sinjivada…

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

6 months ago
છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News