gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.૨ વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાએ વિશ્વભરના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો સંગ્રહ કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, તેમજ ઓસેનિયાના દેશોનો સમાવેશ થાય છે. 

આ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ છે જે હવે અસ્તિત્વમાં નથી એટલે કે વિલિન થઈ ગયેલ છે. ફૈઝલને નાની ઉંમરે જ સિક્કા, ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમના પિતાને જોઈને પડયો હતો. જો કે, કોરોના દરમિયાન તેમના વિસ્તારમાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને ગંભીરતાથી અપનાવ્યો હતો. પિતાના સંગ્રહને જોઈને રુચિ વધી હતી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી પોતાનો અનોખો સંગ્રહ શરૃ કર્યો હતો.

ફૈઝલ માટે ‘૧’નો આંક પ્રતીકાત્મક છે જે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૃઆતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ફુગાવો અને ડિજિટલ પેમેન્ટ્સના ઉદયને કારણે વિશ્વભરમાં ‘૧’ની નોટો ધીમે ધીમે અસ્તિત્વમાંથી ખતમ થઈ રહી છે. નેપાળ, જાપાન, અને યુએઈ જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયંત્રણ ધરાવતા દેશોમાં આ નોટો દુર્લભ બની ગઈ છે.

તેમના સંગ્રહમાં કતારની ફિફા વર્લ્ડ કપ નોટ, સાઉદી અરેબિયાની જી ૨૦ સમિટ નોટ, અને ફિજીની ૭-ડોલરની અનોખી નોટ જેવી ખાસ સ્મારક નોટોનો સમાવેશ થાય છે. સૌથી નાની ચલણી નોટ પણ દેશના આથક પાયા અને લોકોના જીવનને દર્શાવે છે, ફૈઝલે ઉમેર્યું હતું હવે આ સંગ્રહને પ્રદશત કરીને તેનો નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવા માંગે છે, નાનામાં નાની વસ્તુઓ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Haati Haati Paa Paa brings an Indian story to Belarus, earning Listapad recognition
GUJARAT

November 20, 2026
ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

Next Post
બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier's name reveale...

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં ચૈત્રી પૂનમે 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 1 lakh devotees had darsh…

2 years ago
સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીમાં રૂ.5341ના ઉછાળા સાથે વિક્રમી ટોચે

11 months ago
રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

1 year ago
ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News