gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કમાટીબાગમાં પાન, બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો દંડ કરાશે | Anyone caught …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે પાન,બીડી, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા હાલ  શહેરના તમામ બાગ બગીચાઓમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે ખાસ તાકીદ કરી છે. કમાટી બાગમાં માઇક સિસ્ટમ ગોઠવી આવતા સહેલાણીઓને તેના પરથી સતત સૂચના આપી કચરો કચરા પેટીમાં જ નાખવા અને ગંદકી નહીં કરવા કહેવામાં આવી રહ્યું છે. કચરો ફેકતા કોઈ પકડાશે તો દંડ કરવાની પણ સૂચના અપાઈ રહી છે.

બાગમાં આવતા ઘણા સહેલાણી પાન, બીડી કે ગુટકાનું સેવન કરી જ્યાં ત્યા પડીકીના પાઉચ અને ઠુંઠા ફેંકે છે, થુંકે છે, ગંદકી કરે છે. આવું ન થાય તે માટે ગાર્ડનમાં આવતા સહેલાણીઓનું ચેકિંગ કરવામાં આવે છે, અને તેની પાસેથી પાન પડીકી અને બીડી હોય તો જપ્ત કરી લેવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં ઢગલા બંધ બીડી, તમાકુ અને ગુટકાના પાઉચનો જથ્થો એકત્રિત કરાયો છે. સિક્યુરિટી ગાર્ડ બાગમાં જઈને કોઈ બીડી અથવા સિગારેટ પીતા નજરે પડે તો દંડ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1...

સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ | Surat teacher self destruction…

સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ | Surat teacher self destruction...

વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ…

વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

11 months ago
આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

3 months ago
કચ્છના રણમાં ‘રોડ ટુ હેવન રન’: BSFની હીરક જયંતી ઉજવણી નિમિત્તે યોજાશે ભવ્ય મેરેથોન, જાણો કેવી રીતે લ…

7 months ago
અમદાવાદ: જગતપુર ચાર રસ્તા પાસે જીવલેણ ડ્રાઈવિંગ કરતો ડમ્પર ચાલક ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં પોલીસની કા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News