gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કમાટી બાગમાં 110 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ રીપેર કરીને ચાલુ કરવા માગણી | Demand to repair an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરાના ઐતિહાસિક કમાટી બાગમાં 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ અસુરક્ષિત જાહેર કરી તમામ પ્રકારનો ઉપયોગ બંધ કરી દેવા કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના સલાહકાર દ્વારા સૂચન મળતા આ બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ ખાસ કરીને સહેલાણીઓની તકલીફો વધી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને આ બ્રિજ લોકો ચાલતા આવજા કરી શકે તે રીતે રીપેર કરી ખુલ્લો મુકવા માંગ થઈ છે. કોર્પોરેશનની સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષાએ આ મુદ્દે કમિશનર અને સ્ટેન્ડિંગના ચેરમેનને રજૂઆત પણ કરી છે.

જોકે પક્ષી ઘરથી વાઘ, સિંહના પાંજરા તરફ જૂના બ્રિજને સમાંતર નવો બ્રિજ આશરે 14.92 કરોડના ખર્ચે બનાવવાનો  છે. જુનો બ્રિજ રીપેર થઈ શકે તેમ ન હોય તો નવા બનાવવાની કામગીરી જલ્દી હાથ ધરવી જોઈએ. હાલમાં જુનો બ્રિજ બંધ થવાથી ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલય વિભાગના કર્મચારીઓ અને સિક્યુરિટીના જવાનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બ્રિજ બંધ થવાથી રોજબરોજની મેન્ટેનન્સની કામગીરી કરવી અઘરી થઈ ગઈ છે. પ્રાણીસંગ્રહાલય વિભાગ દ્વારા બ્રિજ પ્રોજેક્ટ સમક્ષ પત્ર લખીને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તે માટે વ્યવસ્થા ગોઠવે. જરૂર પડે બ્રિજને વધુ મજબૂત બનાવીને તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. હાલમાં પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ માટે રોજનો ખોરાક બ્રિજની આ બાજુ તૈયાર થતો હોવાથી ત્યાં પહોંચાડવા પણ મુશ્કેલી થઈ રહી છે. બ્રિજ બંધ થવાથી પાછળના ભાગેથી જવા માટે આખો રાઉન્ડ લેવો પડે છે, એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલય જોવા આવતા લોકો પણ આ બ્રિજના કારણે મુશ્કેલીમાં મુકાયા છે, અને પાછળથી ફરીને જવાનું ટાળી દે છે. ઘણી વખત સિક્યુરિટી સાથે બ્રિજ પરથી જવા દેવા મુદ્દે ઘર્ષણ કરે છે. સહેલાણીઓ હવે પ્રાણીસંગ્રહાલય જોવા માટે આ બ્રિજના કારણે તૈયાર થતા નથી. જેના લીધે આવકને પણ અસર થઈ છે. પક્ષીઘરથી પ્રાણીઘર સુધી પહોંચવા પર્યટકોને દોઢ કિલોમીટરનો ફેરો ફરવા માટે તૈયાર નથી. હવે વેકેશનના દિવસો શરૂ થશે અને ગાર્ડનમાં સહેલાણીઓ પણ વધશે જેઓ આ બ્રિજના કારણે મુશ્કેલીમાં મુકાશે ભવિષ્યમાં બગીચામાં વધુ ડેવલપમેન્ટ થવાનું છે અને સહેલાણીઓ મોટી સંખ્યામાં આવશે, ત્યારે આ બ્રિજનો પ્રશ્ન ઉભો રહેવાનો જ છે. એ સમયે કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનએ વેળાસર નિર્ણય લેવો જોઈએ તેવી સહેલાણીઓ માગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો… અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી…
GUJARAT

લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો… અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી…

March 22, 2026
જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…
GUJARAT

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…

March 22, 2026
આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar…
GUJARAT

આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે: હવામાન વિભાગ | Gujar…

March 22, 2026
Next Post
સુરતમાં લેડી ડોન ભાવિકા વાળાનો આતંક, સાથીદારો સાથે કારખાનેદાર પર કર્યો ઘાતકી હુમલો | surat lady don …

સુરતમાં લેડી ડોન ભાવિકા વાળાનો આતંક, સાથીદારો સાથે કારખાનેદાર પર કર્યો ઘાતકી હુમલો | surat lady don ...

સુરતમાં નેચર પાર્કના આંબામાં આવતી કેરીઓ પાલિકા કર્મચારીઓ માટે આફત બની | Mango trees of Nature Park i…

સુરતમાં નેચર પાર્કના આંબામાં આવતી કેરીઓ પાલિકા કર્મચારીઓ માટે આફત બની | Mango trees of Nature Park i...

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

ટોચની મૂલ્યવાન 100 બ્રાન્ડ્સમાં ફક્ત ચાર ભારતીય કંપનીઓ સામેલ | Only four Indian companies feature in…

10 months ago
દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

6 months ago
VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

1 month ago
આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg…

આડાસંબંધની આશંકાએ પત્નીની હત્યા કેસમાં પતિના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Court denies reg…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News