gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Water Shortage : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે, વિતરણ વ્યવસ્થામાં ખામી રહેવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે  કારેલીબાગ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી, અક્ષતા સોસાયટી, કલાકુંજ, આનંદ નગર, અંબાલાલ પાર્ક, શાસ્ત્રી પાર્ક, જલાધામ, ગાંધી ગ્રામ, આશુતોષ, વી.આઈ.પી રોડ પર વૃંદાવન સોસાયટી, ક્રિષ્ના વેલી, અમિતનગર, જાગૃતિ, મીરાં, નિર્વાણા કોમ્પલેક્ષ, તુલસીવાડી વગેરે કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ એરીયામાં આવતી સોસાયટીઓ છે, ત્યાં જ પાણીના ધાંધિયા છે. 15 દિવસથી આ સોસાયટીઓમાંથી વારંવાર પાણીની ટાંકી ઉપર ફરીયાદો કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારી પાસે મૌખીક તથા ટેલીફોનીક રજુઆત કરેલ છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

હાલમાં વડોદરા શહેરની આજુ બાજુ વિસ્તારોના નદી નાળા છલકાઈ ગયા છે, પાણી પૂરતું છે તો પછી  વિસ્તારમાં કેમ આવા વારંવાર પ્રોબલેમ કેમ થાય છે તે સવાલ છે. પાણી પુરવઠા ડીપાર્ટમેન્ટમાં તથા અધિકારીઓમાં સંકલનનો અભાવ અને વિતરણ વ્યવસ્થામાં ખામી રહેતી હોવાના કારણે વિસ્તારના રહીશોને સહન કરવાનો વારો આવે છે, પાણીની ટેન્કરો મંગાવી પડે છે અને પાણી જગ મારફતે વેચાતું લેવું પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

Next Post
AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ | aaib r…

AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ | aaib r...

પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr…

પુત્રના અભ્યાસ અને ભાઈની બીમારીની સારવાર માટે વ્યાજખોરની ચુંગલમાં ફસાતો રિક્ષા ડ્રાઇવર | rickshaw dr...

AAIB રિપોર્ટ: ત્રણ જ સેકન્ડમાં સ્વિચ કટ ઓફ અને પાયલટનો મેસેજ… પ્લેન ક્રેશની અંતિમ ક્ષણોમાં શું થયુ…

AAIB રિપોર્ટ: ત્રણ જ સેકન્ડમાં સ્વિચ કટ ઓફ અને પાયલટનો મેસેજ... પ્લેન ક્રેશની અંતિમ ક્ષણોમાં શું થયુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેટવર્ક આવતુ નથી, એપ ખુલતી નથી..’ ઓનલાઈન સર્વેના ગતકડાંથી અમરેલીના ખેડૂતોમાં રોષ, પેકેજની માંગ | Far…

5 months ago
હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

2 months ago
વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…

1 month ago
લંડન-ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના બહાને 1.73 કરોડ રૂપિયા ખંખેર્યા, અમદાવાદ પોલીસે 2ને દબોચ્યા | fa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News