gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન | People will be troubled by the pr…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન | People will be troubled by the pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે આવેલી કન્યા શાળાની સામે પ્રેસવાલાની ચાલીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. સતત ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા તેમજ ઘરોમાં બેક મારતા સ્થાનિક રહીશો ભારે પરેશાન થઈ ગયા છે. દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે. 

આજરોજ સમસ્યાથી ત્રસ્ત રહીશો કોર્પોરેશનની વોર્ડ નંબર 14 ની કચેરી ખાતે ઘસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે કોર્પોરેશનને ઘણી વખત લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી. કોર્પોરેશનના કર્મચારીઓ આવીને નિરીક્ષણ કરી જાય છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી. ગટરના પાણીના કારણે બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ તકલીફો ભોગવવી પડી રહી છે. ગટરના પાણીથી ફેલાતી દુર્ગંધ અને ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. વરસાદી માહોલમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તેઓએ કોર્પોરેશન સામે ગુસ્સો વ્યક્ત કરતા તાત્કાલિક કામગીરીની માંગણી કરી હતી. કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે આજે આ અંગે રહીશો તરફથી રજૂઆત મળી છે. સ્થળ પર જઈ જરૂરી કામગીરી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ | godhra po…

ગોધરામાં ગેરસમજને કારણે પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: 17ની ધરપકડ, 88 સામે ફરિયાદ નોંધાઈ | godhra po...

વડોદરામાં વાઘોડિયા રોડ પરના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર | newborn found in t…

વડોદરામાં વાઘોડિયા રોડ પરના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર | newborn found in t...

વડોદરામાં દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો, બે નરાધમોએ કર્યું હતું કુકર્મ | Vadodara Minor Gi…

વડોદરામાં દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો, બે નરાધમોએ કર્યું હતું કુકર્મ | Vadodara Minor Gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા ‘કિંગ’: હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય…

1 week ago
વડોદરામાં દશરથથી દુમાડ ચોકડી વચ્ચે હાઇવે પર સમારકામ શરૂ : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Repairs be…

2 months ago
બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News