gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના ચાપડ રોડ પરના એક બંગલામાંથી સાયબર સેલે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર  ઝડપી પાડી ત્રણ જણાની ધરપકડ કરી હતી.પોલીસની  પ્રાથમિક તપાસમાં યુએસમાં લોન મંજૂરીના નામે લોકોને ફસાવીને ડોલર પડાવી લેવામાં આવતા હોવાની વિગતો ખૂલી છે.જેથી ચાર દિવસના રિમાન્ડ મેળવી નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.

ચાપડ રોડ પરના વિન્ટેજ બંગ્લોઝમાં કોલ સેન્ટર ચાલતું હોવાની વિગતો મળતાં સાયબર સેલે મધરાતે દરોડો પાડયો હતો.જે દરમિયાન લેપટોપ અને છ મોબાઇલ સાથે માસ્ટર માઇન્ડ સ્વયં રાઉત,સ્નેહ પટેલ અને અંશ પંચાલ પકડાઇ ગયા હતા.

પોલીસે લેપટોપ અને મોબાઇલ તપાસતાં યુએસના નંબરો સાથેના એ કે-૪૭ બેકઅપ નામના ગુ્રપ,ડોલર રીસીવ ડોલર ગુ્રપ,મિ.વર્ક, સુપર સેલ્સમેન અને અમ્મુ નામની વિગતો જાણવા મળી હતી,તેમજ અલગ અલગ ફાઇલો ખૂલી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન અંશ અને સ્નેહ યુએસમાં લોન ઇચ્છુકોનો સંપર્ક કરી પ્રિપેઇડ કાર્ડની ડીટેલ મેળવતા હતા.આ વિગતો ટેલિગ્રામ ગુ્રપ અને સુપર સેલ્સમેન ગુ્રપને ટ્રાન્સફર કરતા હતા.ત્યારબાદ પ્રોસ્પર ફંડિંગના નામે લોન મંજૂર થઇ હોવાના ડોક્યુમેન્ટ્સ મોકલી કમિશન તેમજ પ્રોસેસિંગ ફી ના નામે રૃપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા.જેમાં અમ્મુ વિદેશી નાણાંનું કમિશન કાપી મિ.વર્કના વોલેટમાં યુએસડીટીથી રૃપિયા ટ્રાન્સફર કરતો હતો.સ્વયં રાઉત આ નાણાં કલેક્ટ કરતો હતો.

આ રકમ યુએસના જુદાજુદા બનાવેલા ગુ્રપના સભ્યો પાસે કલેક્ટ કરાવી આંગડિયા તેમજ હવાલાથી ટ્રાન્સફર કરાવી લેતા હોવાની પોલીસને માહિતી મળી છે.જેથી પોલીસે ત્રણેય જણાને રિમાન્ડ પર લઇ કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું અને કેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે તેની વિગતવાર તપાસ શરૃ કરી છે.

નેટવર્કમાં સંડોવાયેલા આરોપીઓની વિગત અને ભૂમિકા

નામ                   સરનામું                 ભૂમિકા

સ્વયં અરૃણ રાવત નંદ સોસાયટી,અક્ષરચોક,વડોદરા         માસ્ટર માઇન્ડ,લોન ધારકોના કૌભાંડીઓ સાથે સામેલ 

સ્નેહ મુકુંદ પટેલ         પ્રકૃતિ ફ્લેટ્સ,દરબાર ચોકડી,માંજલપુર ક્રેડિટ કાર્ડની વિગતો લઇ યુએસના ગ્રુપોને હતો

અંશ હિતેષ પંચાલ પુષ્પ હાઇટ્સ,માંજલપુર                 ઉપર મુજબ

એ કે-૪૭ બેકઅપ ગ્રુપ    યુએસ                         ટેક્સ અને વોઇસમેસેજ માટે

ડોલર રીચીસ ડોલર ગુ્રપ યુએસ                         લોન પ્રોસેસિંગ અને કમિશન ની રકમનું કલેક્શન

મિ.વર્ક        યુએસ                                 ક્રેડિટ કાર્ડની વિગતો લેવી

ટેલિગ્રામ ગ્રુપ સુપર સેલ્સમેન યુએસ                       ડોલર કન્વર્ટ કરવાનું કામ

અમ્મુ                 યુએસ                       મિ.વર્ક કહે તે વોલેટમાં રકમ ટ્રાન્સફર કરવી

સુપર સેલ્સમેન ગ્રુપમાં 5,ડોલર ગ્રુપમાં 4 સભ્યો

ચાર મહિનાથી વિન્ટેજ બંગલો ભાડે લીધો હતો

પોલીસને મળેલી વિગતો મુજબ, યુએસના મોબાઇલ નંબરવાળા સુપર સેલ્સ ગુ્રપમાં કુલ પાંચ સભ્યો છે.જેમાં સૌથી પહેલું નામ વડોદરાના માસ્ટર માઇન્ડ સ્વયં રાવતનું છે.જ્યારે,ડોલર રીસીવ ડોલર ગુ્રપમાં અમ્મુ સહિત ચાર સભ્યો હતા.

સાયબર સેલના હેકો સુરેન્દ્રભાઇ અને ટીમે દરોડો પાડી પૂછપરછ કરતાં બંગલાના માલિક કોઇ પાટીદાર હોવાની અને ચાર મહિના પહેલાં ભાડે લીધો હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસ બંગલાના માલિકની પણ પૂછપરછ કરનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator’s brother dies of serious injuries after…

કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator's brother dies of serious injuries after...

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha...

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…

6 months ago
મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

10 months ago
આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

11 months ago
ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se…

ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News