gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ આ વખતે નુકસાનીની ગંભીરતાનો મુદ્દો વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયા પોતે જ તેના ભોગ બન્યા. સાંસદની 18 વીઘા જમીનમાં કાપેલી મગફળીના પાથરા વરસાદમાં સંપૂર્ણપણે પલળી ગયા હતા, જેના કારણે મગફળીના દાણાઓમાં ફૂગ લાગી ગઈ અને ઘણા દાણા ઊગી નીકળ્યા હતા. પાક સાથે કપાસના છોડને પણ નુકસાન થયું છે.

સાંસદને ખેડૂતોની વ્યથા હવે સમજાઈ

ખુદના ખેતરમાં થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યા બાદ સાંસદ સુતરીયાએ ખેડૂતોની વેદનાની ગંભીરતા સમજાઈ હતી, અને તેમની સમસ્યાને વાચા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, “ખેતીપાકને નુકસાન જાય એટલે ખેડૂતના દીકરા તરીકે વેદના થાય છે. ખેડૂતો ખુલ્લા મેદાનમાં સૂવે અને પાકને નુકસાન થાય તે દુઃખ થાય છે.”

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્યો 2 - image

900 ગામમાં ખેતીપાકને નુકસાન, સરકારને રજૂઆત

સાંસદનો દાવો છે કે, આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે તાત્કાલિક મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. અને અમરેલી લોકસભાના 900 ગામડાંમાં ખેતીપાકને થયેલા નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાંસદે સરકારને રજૂઆત કરી છે કે, “ખેડૂતને જે નુકસાન થયું છે, તેમાં જેટલી સહાય અપાય એટલી ઓછી પડશે.” તેમણે માંગણી કરી હતી કે સરકારે સેટેલાઇટ દ્વારા ફોટા લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને ખેડૂતોને પૂરતી સહાય આપવી જોઈએ.

આ પણ વાંચો: ‘પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!’, હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

સરકાર ખેડૂતોને નુકસાનમાંથી ઉગારે

સાંસદનું કહેવું છે કે, ખેડૂતોને નુકસાનમાંથી ઉગારવા માટે સરકારે ટેકાના ભાવે મગફળીની વધુ ખરીદી કરવી જોઈએ, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ઓછું થાય. સાંસદે આશા વ્યક્ત કરી હતી કે સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે અને ભૂતકાળમાં કરેલી સહાયની જેમ આ વખતે પણ ખેડૂતોને ન્યાય મળશે.

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્યો 3 - image

લાઠીના ઝરખીયા ગામે ખેડૂતોના પાકને ભારે નુકસાન

અમરેલીમાં પાછોતરા વરસાદના કારણે લાઠી પંથકમાં ખેડૂતો પાયમાલ થયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં લાઠીના ઝરખીયા ગામમાં મગફળીના પાથરા પલળી જતાં પાકને ભારે નુકસાની થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોએ જણાવ્યું કે, મગફળીમાં વ્યાપક પણે ફૂગ સાથે શીંગના દાણા બગડી ગયા છે, જેથી ખાતર, બિયારણ સાથે 1 વિધે 15 હજારનો ખર્ચ વ્યર્થ ગયો છે. સરકાર વહેલી તકે સર્વે કરાવી પૂરેપૂરું વળતર આપે જગતના તાતે માંગણી કરી છે. 

અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્યો 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
સોનાના ભાવમાં એક સપ્તાહમાં રૂ.3600નો વધારો, ચાંદી રૂ.1.45 લાખને પાર; બંને ઑલટાઈમ હાઈ | gold silver p…

સોનાના ભાવમાં એક સપ્તાહમાં રૂ.3600નો વધારો, ચાંદી રૂ.1.45 લાખને પાર; બંને ઑલટાઈમ હાઈ | gold silver p...

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of...

‘પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!’, હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers…

'પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો!', હિંમતનગરમાં HUDAની યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

1 year ago
હું ડેટા પ્રોટેકશન ઓફિસર બોલું છું તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે | attempt of cyber crime on a f…

હું ડેટા પ્રોટેકશન ઓફિસર બોલું છું તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે | attempt of cyber crime on a f…

1 year ago
સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

4 months ago
તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

તળાજાના ધો.7 ના વિદ્યાર્થીએ બંધ કારમાં પણ ઓક્સીજન મેન્ટેન કરવા પેટન્ટ વિકસાવી | A 7th standard stude…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News