gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજરાણી તળાવની પાળ પર ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પાણીગેટ પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 502 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂ.36,500નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે રાજરાણી તળાવની પાળ પર આવેલા પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 502 ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂ.36,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપી આફતાબ ઉર્ફે લાલાબંદર મોહંમદરફીક મલેક (રહે. રાજરાણી તળાવની પાળ, પાણીગેટ, વડોદરા, મૂળ રહે. સંતોષીનગર, ન્યૂ વીઆઈપી રોડ, વડોદરા) વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં સંડોવાયેલા દાનિશ (રહે. હાલોલ) નામના અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાણીગેટ પોલીસ સમગ્ર નેટવર્ક અને ગાંજાના સપ્લાયના સ્ત્રોત અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |...

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા ...

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ | Directo…

1 year ago
પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ અવિવા સાથે કરી સગાઈ, જાણો કોણ છે વાડ્રા પરિવારની દુલ્હન | …

9 months ago
સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro…

12 months ago
અમદાવાદનો આ બ્રિજ ખૂબ જર્જરિત હોવાથી બંધ કરાયો, ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું | Dilapidated Bridge in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News