gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાવપુરામાં ઉભરાતી ગટર મુદ્દે ગંદા પાણીમાં વોર્ડ ઓફિસરને ગટરમાં ઉતારવા ચીમકી | Ward officer …

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના રાવપુરામાં ઉભરાતી ગટર મુદ્દે ગંદા પાણીમાં વોર્ડ ઓફિસરને ગટરમાં ઉતારવા ચીમકી | Ward officer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Dirty Water : વડોદરા શહેરમાં ટ્રાફિકની અવરજવરવાળા રાવપુરાના વોર્ડ નં-7માં ઉભરાઈ રહેલી ગટરોની તંત્ર દ્વારા ચાલતી કામગીરીનો છેલ્લા ત્રણ દિવસથી કોઈ નિકાલ નથી આવતો. સાંજ સુધીમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો તંત્રના સ્થાનિક અધિકારીને ગટરમાં ઉતારવાની ચીમકી સામાજિક કાર્યકર દ્વારા આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર અને ટ્રાફિકવાળા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. તંત્ર દ્વારા સતત કામગીરી ચાલતી હોવા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગટર લાઈન યોગ્ય રીતે નહીં બનાવી હોવાના આક્ષેપ પણ થયા છે. વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભક્તજનો સહિત સૌ કોઈને ગટરના ગંદા પાણી ખૂંદીને પોતાના કામકાજ છે અને મંદિરે જવાનો વખત આવ્યો છે. સ્થાનિક કોર્પોરેટરો પણ આ સમસ્યાના નિકાલ માટે ફરક્યા પણ નથી. જો આ સમસ્યાનું આજે સાંજ સુધીમાં નિરાકરણ નહીં આવે તો સ્થાનિક વોર્ડ કચેરીના અધિકારીને સમસ્યાના નિરાકરણ માટે ગટરમાં ઉતારવાની ચીમકી વિસ્તારના સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી | Four attackers who…

40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી | Four attackers who...

ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા | Two fr…

ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા | Two fr...

કોંગ્રેસમાં ફરી અંદરોઅંદર ડખા, 5 વર્ષ પહેલા થયેલા વિવાદ અંગે કમલનાથ-દિગ્વિજય સિંહ સામસામે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અહીં કોને મળવા આવ્યો છે? તેમ કહી શખ્સે ચાકુની અણીએ બે મિત્રોને માર માર્યો | man stabbed two friends …

5 months ago
ઉત્તરાખંડમાં કરુણ ઘટના: લગ્નમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, 5ના મોત | Uttarakhand Traged…

4 months ago
મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

ગેરલાગયક ઠેરવવાની નોટિસને મુદ્દે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થયા, 23મીએ સુનાવ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News