gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ એસ.કે. કોલોનીનું રમતગમત મેદાન હાલ કન્સ્ટ્રક્શનના કચરાથી અસ્તવ્યસ્ત બન્યું છે. મેદાનમાં પેવર બ્લોક, કાટમાળ, માટી અને ગંદકીના ઢગલા ઠલવાતા બાળકોને રમતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આસપાસના રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે,આ મેદાન બાળકો અને યુવાઓ માટે રમતગમતની મુખ્ય જગ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વેસ્ટ ઠલવાતો હોવાથી મેદાન અયોગ્ય બની ગયું છે. દિવાળીના વેકેશન દરમિયાન બાળકોને રમવા માટે યોગ્ય સ્થળ ન મળવાથી વાલીઓ ચિંતિત છે. ”દિવાળીના વેકેશનમાં બાળકો મેદાનમાં નહીં રમે તો ક્યાં જશે?” તેવો પ્રશ્ન સ્થાનિક વાલીઓ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક આગેવાનોએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, “એક તરફ સરકાર ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહન આપી રહી છે અને યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધારવા નીતિઓ ઘડી રહી છે, ત્યારે આવી બેદરકારી અનેક સવાલો ઊભા કરે છે.” તંત્રને તાત્કાલિક મેદાનમાંથી કચરો દૂર કરી, મેદાનને સ્વચ્છ અને ઉપયોગી બનાવવા જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
‘અમારી પાસે પણ વિકલ્પ’, સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી | bih…

'અમારી પાસે પણ વિકલ્પ', સીટ શેયરિંગને લઈને બિહારમાં બખેડો, વધુ એક પાર્ટીએ NDAની મુશ્કેલી વધારી | bih...

જામનગરમાં ઝુલુસ દરમિયાન ‘સર તન સે જુદા’ ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ…

જામનગરમાં ઝુલુસ દરમિયાન 'સર તન સે જુદા' ના નારા લગાવનારા તમામ સાત આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ...

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi…

બંગાળમાં ફરી જઘન્ય અપરાધ! MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ | MBBS student gang Mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનીલોન્ડરિંગના નામે BOBના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 64.41 લાખ ખંખેરી લીધા | Retired BOB of…

11 months ago
શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen…

5 months ago
મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba…

3 months ago
‘જૂતા કાંડ’ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કર…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News