gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસે જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.87 હજારની મત્તા કબજે | 6 caught gambling nea…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસે જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.87 હજારની મત્તા કબજે | 6 caught gambling nea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Gambling Raid : વડોદરા શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે જુગાર રમતા છ જુગારીઓને કપુરાઈ પોલીસે ઝડપી પાડી રોકડ રોકડા રૂ.4,300, 5 મોબાઇલ ફોન તથા 2 મોપેડ સહિત કુલ રૂ.87 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ શહેરના વૃંદાવન ચાર રસ્તા નજીક બોમ્બે સેલ પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કપુરાઈ પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ઇનાયતશા દિવાન, જુબેર મેમણ (બંને રહે-બાવામાનપુરા પાણીગેટ), સાગર સોની (રહે-હીરાબાનગર ,વાઘોડિયા રોડ), કલ્પેશ રાવળ, સંતોષ કહાર, વિષ્ણુ વસાવા (ત્રણેવ રહે-ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન અંગજડતીના રોકડા રૂ.3600, જમીન દાવ પરના રોકડા રૂ.700, રૂ.28 હજારની કિંમતના 5 નંગ મોબાઇલ ફોન તથા રૂ.55 હજારની કિંમતની બે મોપેડ સહિત કુલ રૂ.87,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: તપાસ માટે ACBએ કરી 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે? | Sur…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: તપાસ માટે ACBએ કરી 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે? | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe…

12 months ago
લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen…

9 months ago
ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

3 months ago
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News