gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના શિક્ષકની લાશ ડૂબ્યાના ચોથા દિવસે કેનાલના ગેટ પાસે મળી | second teacher body found in kalol …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના શિક્ષકની લાશ ડૂબ્યાના ચોથા દિવસે કેનાલના ગેટ પાસે મળી | second teacher body found in kalol …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલોલ તા.૭ વડોદરા-હાલોલ સ્ટેટ હાઇવે પર ખંડીવાડા પાસેની નર્મદા કેનાલમાં રવિવારે તણાઇ ગયેલા વડોદરાના બે શિક્ષકો પૈકી બીજા શિક્ષકની લાશ પણ કણેટીયા ગેટ પાસેથી આજે મળી  હતી.

વડોદરાના ચાર શિક્ષક મિત્રો ગત રવિવારની રજાના દિવસે પાવાગઢ દર્શન કરવા માટે નિકળ્યા હતા અને પાવાગઢથી પરત ફરતા હાલોલથી વડોદરા જતાં વચ્ચે ખંડીવાડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે રોકાયા હતા. એ સમયે ચારેય મિત્રોએ કેનાલ પાસે કાર ઉભી રાખીને હાથ પગ ધોવાનું નક્કી કર્યુ હતું. 

આ સમયે અશિત કારમાં બેસી રહ્યો હતો જ્યારે બીજા ત્રણ મિત્રો કેનાલની પાળે બેઠા હતા. થોડા સમય પછી રાહુલ પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો અને તે દરમિયાન તેનો પગ લપસતા રાહુલ તણાવા લાગ્યો હતો. જેથી રાહુલને બચાવવા માટે શુભમે પણ કેનાલમાં ઝંપલાવી દીધું હતું જોકે દુર્ભાગ્યે પાણીના જોશીલા પ્રવાહમાં બન્ને તણાઈ ગયા હતા. 

ઘટનાના બે દિવસ બાદ ગઇકાલે બપોરે કાલોલ તાલુકાના સમા -ડેરોલ વચ્ચેની નર્મદા કેનાલના પુલ પાસેથી રાહુલ વિરેન્દ્ર યાદવની લાશ મળી હતી, જ્યારે બીજા દિવસે આજે સવારે કણેટીયા ગેટ પાસેથી શુભમ પાઠકની લાશ મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગેટ પાસે મૃતક શિક્ષકનો હાથ ફસાઇ ગયો હતો જેથી ગેટને ખોલીને લાશ બહાર કાઢવાની ફરજ પડી હતી. પોણા કલાકની ભારે જહેમત બાદ લાશને કાઢી પીએમ કર્યા બાદ પરિવારજનોને સોંપાઇ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v…

ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for v...

કોર્પોેરેશને થર્ડ પાર્ટી ઇન્સપેક્શનનું કામ રાઇટ્સ કંપનીને સોંપ્યું હતું | The corporation had entrus…

કોર્પોેરેશને થર્ડ પાર્ટી ઇન્સપેક્શનનું કામ રાઇટ્સ કંપનીને સોંપ્યું હતું | The corporation had entrus...

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ | ahmedabad sevent…

7 months ago
સોનામાં આગેકૂચ જળવાતા રૂ.163000પહોંચ્યું ઃ ચાંદી પણ વધી રૂ.260000 | Gold continues to advance reache…

4 weeks ago
કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે : વડોદરા જિલ્લાના ગામોને સાવધ કરાયા …

મુળીના રામપરડા પાસે પાણીની લાઈનનો વાલ્વ તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ | Millions of liters of wat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News