gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન થયું છે. જેથી પર્યટકો માટે વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. વડોદરા કોર્પોરેશનના ઝૂ વિભાગ દ્વારા તેના પ્રાણીઓના સંગ્રહમાં એક ખુબજ આકર્ષક પ્રજાતિનો ઉમેરો કરવામાં આવ્યો છે. બંગાળી વાઘની જ એક પ્રજાતિ એવા જાજરમાન સફેદ વાઘ હવે વડોદરાની શાન વધારશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીથી મંજૂરીના આધારે, પ્રદ્યુમન પાર્ક પ્રાણીસંગ્રહાલય (રાજકોટ) સાથેના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશી પક્ષીઓના બદલામાં સફેદ વાઘની એક જોડી સયાજીબાગ ખાતે લાવવામાં આવી છે.

વડોદરા પ્રાણીસંગ્રહાલયના અધિકારી પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, તારીખ 16/12/2025 ના રોજ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ સફેદ વાઘની જોડીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે. એક વાત ખાસ  નોંધવાની કે, અંદાજીત ચાર દાયકા (40 વર્ષ) બાદ આ સુંદર પ્રજાતિનું વડોદરાના પ્રાણીસંગ્રહાલયમાં પુનરાગમન થયું છે, જે અમારા માટે ગૌરવની વાત છે. પાલિકાના તંત્ર દ્વારા આ ભવ્ય પ્રજાતિને વડોદરા લાવવા માટે અથાગ પરિશ્રમ કરવામાં આવ્યો હતો. રાજકોટથી વડોદરા સુધી આ વાઘનું સ્થળાંતર સુરક્ષિત અને સ્વાસ્થ્યપ્રદ રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. વેટરનરી પ્રોટોકોલ અને CZA ના નિયમો અનુસાર, સફેદ વાઘને હાલમાં ‘ક્વોરન્ટાઇન’ (અલગ) રાખવામાં આવશે, જેથી તેઓ વડોદરાના નવા વાતાવરણમાં અનુકૂળ થઈ શકે. ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ થયા બાદ, આ સફેદ વાઘને જાહેર જનતાને જોવા માટે ખુલ્લા મુકવામાં આવશે, જે મુલાકાતીઓ માટે આ દુર્લભ પ્રજાતિને નિહાળવાનો એક અદભૂત અનુભવ બની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post

ન્યૂ યરની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ છે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન | make plans to travel during new year holidays see best destinations here

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ | Nuclear Energy SHANTI Bill 2025 pass…

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ | Nuclear Energy SHANTI Bill 2025 pass...

ખુશખબર! નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે યોજનામાં 80 ટકા સુધી પૈસા ઉપાડી શકશો | NPS Big Rule …

ખુશખબર! નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર, હવે યોજનામાં 80 ટકા સુધી પૈસા ઉપાડી શકશો | NPS Big Rule ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ભારતના હિતમાં રહેશે : પીયુષ ગોયલ | Buying crude oil from America wi…

2 months ago
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર | banaskantha tharad hit a…

7 months ago
7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | More than 7 thousand women sought help from the…

5 months ago
લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News