gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલથી પ્રાણાયામ જવાના રસ્તે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની ચાલતી કામગીરી ખૂબ ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી રહીશો પરેશાન છે. ઝડપથી કામગીરી કરવા તેઓ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

 હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલથી પ્રાણાયામ સુધી જવાના માર્ગ પર ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી છે. અહીં 18 મિટરનો રસ્તો, કામગીરીને ધ્યાનમાં લેતા, વન-વે કરી દેવામાં આવ્યો છે. જેથી ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. ઉપરાંત અહીં આવેલ સોસાયટીના રહીશોએ આવવા જવામાં ખૂબ હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને રજૂઆત કરી હતી કે, અહીં ડ્રેનેજની કામગીરી માટે જે ઇજારદારને વર્ક ઓર્ડર આપ્યો છે તે ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે અને તેના કારણે આજુબાજુ આવેલી સોસાયટીના રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત નડતરરૂપ વસ્તુઓ પણ જરૂરી સમયમાં દૂર કરવામાં આવતી નથી. તેઓએ પાલિકાના અધિકારી સમક્ષ ઝડપથી કામગીરી આટોપવા રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત | Temporar…

વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ રોડ પર હંગામી દબાણો દૂર કરાયા : ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત | Temporar...

પિયરમાં આવી પતિ દ્વારા છોકરો છીનવી લેવાનો પ્રયાસ | Attempt to kidnap son by husband from her wife’s …

પિયરમાં આવી પતિ દ્વારા છોકરો છીનવી લેવાનો પ્રયાસ | Attempt to kidnap son by husband from her wife's ...

વડોદરામાં ટ્રાફિકને અવરોધતા પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો અને ફૂટપાથના દબાણો | Constructions without…

વડોદરામાં ટ્રાફિકને અવરોધતા પાર્કિંગ જગ્યા વગરના બાંધકામો અને ફૂટપાથના દબાણો | Constructions without...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેઇન કિલર નિમેસુલાઇડના 100 એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ | Ban on all doses of the painkiller nim…

7 months ago
દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

1 year ago
કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને યુપી-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા | Cough Syrup Smu…

8 months ago
ફેદરા 108એ એમબ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો | Phaedra 108 saves the lives of moth…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News