gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, પોલીસ આવી પરંતુ ફરિયાદ નોંધી નહીં |…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, પોલીસ આવી પરંતુ ફરિયાદ નોંધી નહીં |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં ગઈકાલે વિદેશી વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી છૂટાહાથની મારામારી અને દંડાબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ હિંસક અથડામણમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાંજે ખાનગી યુનિવર્સિટી પરિસરમાં વિદેશી વિદ્યાર્થીઓના બે જૂથ કોઈ બાબતે સામસામે આવી ગયા હતા. વાત વણસતા બંને જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી અને દંડાબાજી પણ થઈ હતી, જેના કારણે યુનિવર્સિટીમાં ભાગદોડ મચી ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ એકબીજાને માર મારી રહ્યા છે અને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર મારી નીચે પાડી દીધો હતો.

આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ આશ્ચર્યજનક ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષાના પૈડા થંભી જશે! પોલીસ કાર્યવાહીના વિરોધમાં હડતાળની ચીમકી |…

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષાના પૈડા થંભી જશે! પોલીસ કાર્યવાહીના વિરોધમાં હડતાળની ચીમકી |...

કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો |…

કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો |...

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાની ઓથમાં ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ, દબાણ દૂર ન થાય તો ઉપવાસ પર ઉતરવાની…

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાની ઓથમાં ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ, દબાણ દૂર ન થાય તો ઉપવાસ પર ઉતરવાની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વસ્ત્રાલમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો, MD ડ્રગ્સની હેરાફેરી કરતા દાણીલીમડાના બે શખ્સો ઝડપાયા |…

7 months ago
સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, પતિએ લગાવ્યો સામૂહિક દુષ્કર્મનો આરોપ | Woman…

1 year ago
ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News