gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની ગુનાખોરીના લેખાંજોખાંઃ સિકલીગર, ત્રીચી,બાવરી જેવી ગેંગ પકડાતાં ગુનાઓ 6 ટકા ઘટ્યા | 6 percen…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની ગુનાખોરીના લેખાંજોખાંઃ સિકલીગર, ત્રીચી,બાવરી જેવી ગેંગ પકડાતાં ગુનાઓ 6 ટકા ઘટ્યા | 6 percen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ એક પછી એક ગેંગ સામે સકંજો કસવાને કારણે તેમજ શહેરમાં ૮ હજારથી વધુ સીસીટીવીને કારણે ગુનાખોરી પર અસર જોવા મળી છે અને વર્ષ-૨૦૨૪ની સરખામણીમાં વર્ષ-૨૦૨૫માં ગુનાઓના પ્રમાણમાં ૬.૧૭ ટકાનો ઘટાડો થયો છે.જો કે અછોડા જેવી ચોરીના બનાવોમાં ૩.૫૪ ટકાનો વધારો થયો છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જુદીજુદી બ્રાન્ચોને કામગીરી સોંપી ઘરફોડ ચોરીઓ,અછોડા,કારના કાચ તોડી સામાન ચોરી,એટીએમમાં ઠગાઇ કરતી,વાહનચોરી સહિતના મિલકત સબંધી ગણાતા ગુનાઓ કાબૂમાં લેવા માટે સિકલીગર ગેંગ,ત્રીચી ગેંગ,કાસમ આલા ગેંગ,સુનિલ પાન ગેંગ,બાવરી ગેંગ વગેરે સામે ગુજસીટોક સહિતની કામગીરી કરી હતી.

ગુનેગારો સામે લીધેલા પગલાંની અસર મિલકત સબંધી ગુનાઓ પર સારી દેખાઇ છે.પરિણામે,વર્ષ-૨૦૨૪ની તુલનામાં વર્ષ-૨૦૨૫ના આંકડા જોતાં દિવસની ઘરફોડ ચોરીના  બનાવો ૨૪થી ઘટીને ૧૪ અને રાતની ઘરફોડ ચોરીના  બનાવો ૧૯૩ થી ઘટીને ૧૨૮ થયા છે.

આ જ રીતે વાહનચોરીના બનાવો વર્ષ-૨૦૨૪માં ૪૨૦ હતા અને વર્ષ-૨૦૨૫માં ઘટીને ૩૦૦ થતાં ૨૮ ટકાનો ઘટાડો થયો છે.જ્યારે,લૂંટના બનાવો ૧૧થી ઘટીને ૭ થયા છે.સૌથી વધુ ડિટેક્શન અછોડાતોડવાના બનાવોમાં થયું છે.જેમાં ગયા વર્ષે ૮૮.૨૪ ટકા ગુના શોધી કાઢવામાં આવ્યા હતા અને વર્ષ-૨૦૨૫માં ડિટેક્શનની ટકાવારી ૯૩.૭૫ ટકા થઇ છે.એકંદરે મિલકત સબંધી કુલ ગુના૯૦૭થી ઘટીને ૮૫૧ થતાં ૬.૧૭ ટકાનો ઘટાડો થયો છે.

ખૂન,અપહરણ,રેપ જેવા શરીર સબંધી ગુનાના આંકડા જાહેર ન કર્યા

શહેર પોલીસ દ્વારા મિલકત સબંધી ગુનાઓમાં થયેલો ઘટાડો અને વધેલા ડિટેક્શનની કામગીરી રજૂ કરવામાં આવી છે.પરંતુ ખૂન,અપહરણ,ખૂનનો પ્રયાસ,અકસ્માત,બળાત્કાર જેવા શરીર સબંધી ગુનાઓના પ્રમાણના ગત વર્ષની સરખામણીના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

કામગીરી દેખાડવા ગુના ડિટેક્ટ થાય પછી ફરિયાદ નોંધવાની પ્રથા

ઘણા પોલીસ સ્ટેશનોમાં સારી કામગીરી દેખાય અને ગુનાનું પ્રમાણ વધુ ના દેખાય તેવા પ્રયાસના ભાગરૃપે માત્ર અરજી પર તપાસ કરવામાં આવતી હોય છે અને આરોપી પકડાય પછી ફરિયાદ નોંધાતી હોય છે.વાહનચોરી જેવા કિસ્સામાં આવી પધ્ધતિ વધુ જોવા મળતી હોય છે.

વડોદરા શહેરની ગુનાખોરીની સરખામણીના આંકડા

ગુનાનો પ્રકાર વર્ષ-૨૦૨૪ વર્ષ-૨૦૨૫ વધઘટ ટકા

-ધાડ      ૧      –            -૧૦૦

-લૂંટ            ૧૧     ૭            -૩૬.૩૬

-અછોડા અને

બીજી ચોરીઓ     ૬૪૮  ૭૦૨    +૩.૫૪

-દિવસની ચોરી    ૨૪ ૧૪            -૪૧.૬૭

-રાતની ચોરી     ૧૯૩ ૧૨૮     -૩૩.૬૮

કુલ          ૯૦૭ ૮૫૧     -૬.૧૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol…

મહિલાના પગ પર સિટિ બસના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા | Woman seriously injured after city bus wheels rol...

ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft…

ત્રીજા અને પાંચમા સેમના પરિણામ પરીક્ષાના 45 દિવસ પછી પણ જાહેર થયા નથી | results are not declared aft...

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

4 months ago
આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

7 months ago
જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

6 months ago
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News