gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.28 ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારી તંત્ર જાગ્યું છે. માત્ર બ્રિજ જ નહી પરંતુ સરકારી બહુમાળી ઇમારતોની ચકાસણી પણ શરૃ કરી દીધી છે. વડોદરાની બે બહુમાળી સરકારી ઇમારતોની શનિવારે ગાંધીનગરથી આવેલી માર્ગ અને મકાન વિભાગની ખાસ ટીમો દ્વારા ચકાસણી  હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં આવેલી બે સરકારી હાઇરાઇઝ બિલ્ડિંગ કુબેર ભવન અને નર્મદા ભવનની હાલત ખરાબ હોવાથી ગયા વર્ષે આ બંને ઇમારતોની સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ સહિત અન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને નર્મદા ભવનમાં દરેક માળ પર તપાસ હાથ ધરાતા વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં ભાળ પડી હતી કે હવે ગમે ત્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થશે એટલે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પાદરા તાલુકાનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અન્ય સરકારી મિલકતોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરાની કુબેર ભવન અને નર્મદા ભવનની બહુમાળી ઇમારતોમાં ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગની આવેલી ડિઝાઇન તેમજ સ્ટ્રક્ચરલ અને કન્સલ્ટન્ટની ટીમો દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે કુબેર ભવનનું તાજેતરમાં જ રિપેરિંગ હાથ ધરાયું હોવાથી તે યોગ્ય ઇમારત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.

પરંતુ આશરે ૩૫ વર્ષ કરતા પણ જૂની નર્મદા ભવન બિલ્ડિંગની હાલત ખરાબ હોવાનું જાણવા મળ્યું  હતું. આ બિલ્ડિંગ તોડીને નવી બનાવવી તેવો મત વ્યક્ત કરાયો  હતો પરંતુ નર્મદા ભવનમાં અનેક સરકારી કચેરીઓ હોવાથી તેને શિફ્ટ કરી તાત્કાલિક નવી ઇમારત બનાવવાનું હાલમાં શક્ય નહી હોવાથી ઇમારતનું રિપેરિંગ કરવાનું નક્કી કરાયું  હતું. આ સમય દરમિયાન નર્મદા ભવનના સ્થળે નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…
GUJARAT

February 10, 2026
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

Next Post
ટયુશન ક્લાસ ચલાવતા યુવાનને કરંટ લાગતા મોત | Young man died after getting electrocuted

સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f…

સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f...

સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે | w…

સ્ટેટ વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ સામે ગુજસીટોક, તોડકાંડના ગુના બાદ એસીબી પણ તપાસ કરશે | w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ | Give up fake passports f…

7 months ago
દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન | IRCTC website and app do…

4 months ago
મૃતકના ‘આત્મા’ને લેવા પરિવાર તાંત્રિક સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, વિધિનો વીડિયો વાયરલ | Chhotaudep…

3 months ago
વડોદરાના અલકાપુરી મેઇન રોડ, ખંડેરાવ માર્કેટ પાછળથી દબાણનો સફાયો : ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે | e…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News