gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારત-ન્યૂઝિલેન્ડની મેચને અનુલક્ષીને પ્રેક્ષકોના મોબાઇલ અને પાકિટ મારવા માટે કેટલીક પરપ્રાંતીય ગેંગ ઉતરી હોવાની વિગતો  બહાર આવી છે.જેમાં સયાજીગંજ પોલીસે યુપીની એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.આ ટોળકી  પાસે ક્રિકેટ સ્ટેડિયમ નજીકથી ચોરેલા ૯ મોબાઇલ મળી આવ્યા છે.

વડોદરા નજીક કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ગઇકાલે યોજાયેલી મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં રસાકસી જોતાં ભારે ભીડ જામે તેમ હતું.જેથી ભીડનો લાભ લઇ પાકિટ અને મોબાઇલ ચોરવા માટે કેટલીક ગેંગ સક્રિય બની હતી.

સયાજીગંજ વિસ્તારમાં મેડિકલ સ્ટોરની સામે જમવાની લારી પર ભેગા થયેલા કેટલાક સાગરીતો મોબાઇલ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી મળતાં પીઆઇ સ્વપ્નિલ પંડયાએ ટીમોને વોચ રાખવા કહ્યું હતું.જે દરમિયાન પોલીસે ત્રણ શકમંદોને ઝડપી પાડતાં મોબાઇલ ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

પોલીસે પકડેલા ત્રણ આરોપીઓમાં સુબૂર  ફાયક પઠાણ(હમદર્દનગર,અલીગઢ, યુપી),ખાલિદ નિયાઝ મેવાતી(ઔરંગાબાદ ટાઉનશિપ,મેવાતી મહોલ્લા,મથુરા) અને રાશીદ સમસાદ નાઇ(જમાલપુર,અલીગઢ, યુપી)નો સમાવેશ થાય છે.તેમની પાસેથી ૯ મોબાઇલ મળી આવ્યા હતા.પૂછપરછ દરમિયાન એક મોબાઇલ રેલવે સ્ટેશન સામે ચા ની દુકાન પાસેથી અને બાકીના મોબાઇલ સ્ટેડિયમ પાસેથી ચોર્યાની કબૂલાત કરતાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઇ છે.

વધુ પડતા ઉત્સાહિત હોય તેવા પ્રેક્ષકને ટાર્ગેટ કરી ફોન કાઢી લેતાહતા

મેચ જોવા આવતા પ્રેક્ષકોને લૂંટવાના ઇરાદે વડોદરા આવેલા યુપીના ત્રણ ગુનેગારો એ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે,તેઓ જે પ્રેક્ષક વધુ પડતા ઉત્સાહિત હોય તેવા પર નજર રાખતા હતા.ટીશર્ટ કે અન્ય ચીજો લેવા માટે તેઓ રોકાય એટલે ધક્કામુક્કીનો લાભ લઇ તેમના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી લેતા હતા.આ પ્રેક્ષક એટલા ઉત્સાહિત હોય છે કે તેમને મોબાઇલ ચોરાય તેની જાણ પણ થતી નથી.વળી મોટાભાગે ઉપરોક્ત જગ્યાએ જામરને કારણે મોબાઇલ  બંધ રહેતા હોય છે.જેથી ચોરો માટે કામ વધુ આસાન બની જતું હતું.

સવારે ટ્રેનમાં આવ્યા,રિક્ષામાં સ્ટેડિયમ પહોંચ્યા,પાછા ફરતા હતા ત્યાંજ પકડાયા

ક્રિકેટ સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોને ટાર્ગેટ કરવાના આશયથી યુપીથી આવેલા ત્રણેય ગઠિયાઓની પોલીસે પૂછપરછ કરતાં તેઓ સવારે ટ્રેનમાં આવ્યા હતા અને રાતે જે પણ ટ્રેન મળે તેમાં  પાછા ફરવાના હોવાની માહિતી મળી હતી.ત્રણેય જણાએ કબૂલ્યું હતું કે, વડોદરા સ્ટેશન સામે ચા પીધા બાદ રિક્ષામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા.ત્યાંથી મોબાઇલ ચોર્યા બાદ ફરીથી વડોદરા આવ્યા હતા અને સયાજીગંજ વિસ્તારમાં લારી પર નાસ્તો કરી પરત ફરવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે દબોચી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi tem…

માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi tem...

મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ | Sc…

ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ સ્કેનર સ્કેમઃ ઓનલાઇન પેમેન્ટ માટે સ્કેન કરતાં જ રૃપિયા ગાયબ | Sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા | PM Nar…

‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા | PM Nar…

4 months ago
દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

8 months ago
રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

11 months ago
ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko…

ધ્રોલથી રાજકોટ તરફ જઈ રહેલા રાજકોટના વેપારીને ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | Rajko…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News