gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MSU Vadodara: આરોગ્ય અને ટેક્સટાઇલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના સંશોધકોએ મચ્છરોને દૂર રાખતું એક અનોખું અને ઈકો-ફ્રેન્ડલી કાપડ વિકસાવ્યું છે. ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગે આ કાપડ બનાવવા માટે લીલી ચા, લીમડો અને તુલસી જેવા કુદરતી અર્કનો ઉપયોગ કર્યો છે.

કુદરતી અર્કનું કોટિંગ અને બેક્ટેરિયાનો નાશ

ડો. ભરત પટેલના નેતૃત્વ હેઠળની સંશોધક ટીમ (જેમાં ડો. દેવાંગ પંચાલ અને વિદ્યાર્થી જયંત પાટીલનો સમાવેશ થાય છે) દ્વારા આ અર્કનું મિશ્રણ કોટન કાપડ પર વિશેષ પ્રક્રિયા દ્વારા કોટ કરવામાં આવ્યું છે. ડો. ભરત પટેલે જણાવ્યું કે, ‘કુદરતી અર્કમાં રહેલા ગુણધર્મોના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવતા મચ્છરો તેનાથી દૂર રહે છે.’

આ પણ વાંચો: પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી

લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. આ કાપડ વાતાવરણમાં રહેલા ઈ કોલાઈ બેક્ટેરિયાનો પણ નાશ કરતું હોવાનું સાબિત થયું છે. આ કાપડ સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયોલેટ (UV) કિરણોની તીવ્રતા પણ ઓછી કરવાની ક્ષમતા ધરાવે છે.

અસરકારકતા 30 વોશ સુધી જળવાઈ રહેશે

ડો. ભરત પટેલે દાવો કર્યો હતો કે, ‘આ કાપડનો ઉપયોગ લાંબા ગાળા સુધી થઈ શકે છે. તેમણે કહ્યું, ‘આ કાપડ પર કરવામાં આવેલા કોટિંગની અસરકારકતા 30 વખત સુધી વોશ કરવામાં આવે ત્યાં સુધી જળવાઈ રહે છે.’ આ આવિષ્કાર મચ્છરજન્ય રોગો સામે લડવામાં અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…
GUJARAT

નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…

February 13, 2026
નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…
GUJARAT

નડિયાદના મહોળેલ અને કંજરીમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with foreign l…

February 13, 2026
આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…
GUJARAT

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

February 13, 2026
Next Post
પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa…

પ્રદૂષણની ગંભીર અસર : 40 વર્ષની ઉંમરે ફેફસાં નબળા થયા! શ્વાસ સંબંધિત બીમારી 30% વધી | pollution impa...

અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ…

અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કામ પૂર્ણ, ટૂંક સમયમાં ઉદ્ઘાટન, જાણો પ્રવેશ માટે ટિકિટની કિ...

ભાવનગર શહેરમાં નિર્માણ પામશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર, સંસ્કારધામ.

ભાવનગર શહેરમાં નિર્માણ પામશે બીએપીએસ શ્રી સ્વામિનારાયણનગર, સંસ્કારધામ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા …

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા …

3 days ago
બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…

બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

7 months ago
વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન પાસેના નાળામાં પડેલા કચરામાં એકાએક આગ, ફાયર બ્રિગેડ દોડતું થયું | Fire br…

વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન પાસેના નાળામાં પડેલા કચરામાં એકાએક આગ, ફાયર બ્રિગેડ દોડતું થયું | Fire br…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News