gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરાનું પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનિટરીંગ સ્ટેશન માટે કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટરની પસંદગી કર…
3
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરની આસપાસ કેમિકલ ઉદ્યોગો તથા વધી રહેલા વાહનોની સંખ્યાના કારણે હવાના પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે હવા પ્રદૂષણ ઉપર મોનિટરિંગ હેતુ 24 કલાક કાર્યરત રહે તેવા એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની કામગીરી ગોકળગતીએ ચાલતા કાર્યરત થવામાં વિલંબ થઈ રહ્યો છે.

વર્ષ 2021માં કેન્દ્ર સરકારના નેશનલ ગ્રીન પ્રોગ્રામ અંતર્ગત વડોદરામાં પ્રથમ એર ક્વોલિટી સ્ટેશન સ્થાપવાનો નિર્ણય થયો હતો. અગાઉ કોર્પોરેશન જીપીસીબી અને સીપીસીબી સાથે સંકલન કરી આ સ્ટેશન કાર્યરત કરવાનું હતું. પરંતુ હવે કોર્પોરેશને જગ્યા ફાળવતા જીપીસીબી કારેલીબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સ્ટેશન કાર્યરત કરાશે. જેમાં વર્ષે અંદાજિત 50 લાખના ખર્ચનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનામાં સ્ટેશન કાર્યરત થાય તેવો પ્રયાસ હતો. જો કે, વીજ સપ્લાય સહિતના કારણોસર વિલંબ થઈ રહ્યો છે. જીપીસીબીના અધિકારીનું કહેવું છે કે, આગામી એક મહિનામાં સ્ટેશન કાર્યરત થાય તેવો પ્રયાસ છે. નવું સ્ટેશન બનવાથી જીપીસીબી તથા સીપીસીબીના સર્વર પર ડેટા પહોંચતા વેબસાઈટ તથા સમીર એપ ઉપર જનતા રિયલ ટાઈમ એક્યૂઆઈ (એર ક્વોલીટી ઇન્ડેક્સ) જાણી શકશે. જેમાં હ્યુમન હેન્ડલિંગ રહેશે નહીં. હાલ શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ સપ્તાહમાં બે વખત મેન્યુઅલી મોનિટરિંગ થઈ રહ્યું છે. મહત્વનું છે કે, શહેરના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં અવારનવાર તીવ્ર દુર્ગંધ ફેલાવવા સાથે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની ફરિયાદો ઉઠે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ એર ક્વોલીટી અંતર્ગત હાલ રાજ્યમાં સુરત ,અંકલેશ્વર ,ગાંધીનગર અને અમદાવાદ ખાતેના બે સ્ટેશનનો કાર્યરત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

‘...તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse...

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…

અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic...

જામનગર અને પડાણામાં નશાયુક્ત 6120 ચોકલેટનો જથ્થો ઝડપાયો | 6120 quantity of drug laced chocolates sei…

જામનગર અને પડાણામાં નશાયુક્ત 6120 ચોકલેટનો જથ્થો ઝડપાયો | 6120 quantity of drug laced chocolates sei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt…

શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt…

12 months ago
છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત | 12 Naxalites killed in Chhattisgarh: Three jawans ki…

10 months ago
ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…

ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…

10 months ago
મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News