gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અગ્નિશમન દિને જ શહેરમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું.એક તરફ ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિ શમન દિવસ નિમિત્તે ફાયર સેફ્ટી અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા તો બીજીતરફ આગના એક પછી એક ત્રણ બનાવ બનતાં ફાયર બ્રિગેડની ટીમો સતત દોડતી રહી હતી.આ  પૈકી ડભોઇરોડ પર લક્કડ પીઠામાં લાગેલી આગના બનાવને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે,નમતી બપોરે ફરસાણના યુનિટમાં લાગેલી આગને કારણે આસપાસના દુકાનદારો તેમજ રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.તરસાલીમાં ડમ્પરમાં પણ આગનો બનાવ  બન્યો હતો.સારાનશીબે આગના ત્રણેય  બનાવોમાં કોઇ જાનહાનિ થઇ નથી.

ડભોઇરોડ પર મધરાતે આગમાં લાકડાના ત્રણ  ગોડાઉન ખાક,શેડ તોડવો પડયો

ડભોઇરોડ પર મહાનગર પાસે ગઇ મધરાત બાદ ત્રણેક વાગ્યાના અરસામાં લક્કડ પીઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં કોઇ કારણસર આગ લાગી હતી.

આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ વિકરાળ આગ આસપાસના બે થી ત્રણ કિમી વિસ્તારમાં જોઇ શકાય તેવી બિહામણી હતી.આગમાં એક પછી એક ત્રણ ગોડાઉન લપેટાયા હતા.

આગનું તાંડવ જોતાં ફાયર  બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.ઉપરોક્ત સ્થળે જેસીબીથી શેડ પણ તોડવો પડયો હતો. લગભગ એક ડઝન જેટલા ફાયર એન્જિનો સાથે ટીમો ઉતારીને પાંચ કલાકે આગ કાબૂમાં લીધી હતી.

તરસાલીમાં કોર્પોરેશનના પ્લાન્ટમાં જતા ડમ્પરમાં આગ

તરસાલી બાયપાસ પાસે આજે બપોરે કોર્પોરેશનના કમ્પોઝ પ્લાન્ટનું મટિરિયલ લેવા જઇ રહેલા ડમ્પરમાંથી એકાએક ધુમાડા નીકળતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી એક બાજુએ ડમ્પર પાર્ક કરી ઉતરી ગયો હતો.થોડી જ વારમાં ડમ્પરનો આગળનો ભાગ આગમાં લપેટાઇ જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.મકરપુરા ફાયર સ્ટેશનની ટીમે આગ કાબૂમાં લીધી હતી.

સુભાનપુરામાં ફરસાણ બનાવતા યુનિટમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ સાથે આગ

વડોદરામાં અગ્નિ શમન દિને  આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બનાવ 2 - imageસુભાનપુરામાં નમતી બપોરે ફરસાણ બનાવતી એક મિનિ ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી.

ન્યુ આઇપીસીએલ રોડ પર સીતારામ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુરલીધર ફરસાણ નામના જુદાજુદા ફરસાણ બનાવતા યુનિટના રસોડામાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સિલિન્ડરના ટુકડા થઇ ગયા હતા અને આખું યુનિટ આગમાં લપેટાઇ ગયું હતું.દિવાલનો ભાગ પણ તૂટી ગયો હતો તેમજ વાસણો પણ વળી ગયા હતા.લગભગ એક કિમી વિસ્તારમાં ધડાકો સંભળાયો હોવાનું કહેવાય છે.

સારાનશીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહતી.ફાયર  બ્રિગેડની ત્રણ ટીમોએ એક કલાકમાં આગ કાબૂમાં લીધી હતી.જ્યારે પોલીસે પણ બનાવની તપાસ હાથ ધરી છે.

લાલચોળ સિલિન્ડરને જોતાં જ ફાયરમેને બૂમ પાડી અને 20 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયો

સુભાનપુરાના સિલિન્ડર બ્લાસ્ટના બનાવમાં ફાયર બ્રિગેડના જવાનની સતર્કતાને કારણે મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.

આગનો કોલ મળતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પાણીનો છંટકાવ માટે તૈયારી કરી હતી.આ વખતે દુકાનની નજીક જઇ ૩૦ થી ૪૦ જેટલા લોકો મોબાઇલથી વીડિયો ઉતારી રહ્યા હતા.

પાણીનો છંટકાવ શરૃ થાય ત્યાં જ વડીવાડી ફાયર સ્ટેશનના સરજમાદાર ધર્મેશ જાદવે લાલચોળ થઇ ગયેલો સિલિન્ડર જોતાં તેણે ભાગો..ની બૂમ પાડી હતી.જેથી ફાયરના જવાનો અને લોકો ભાગ્યા હતા.ત્યારબાદ માંડ ૨૦ સેકન્ડમાં જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …
GUJARAT

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

February 17, 2026
જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…
GUJARAT

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

February 17, 2026
દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…
GUJARAT

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

February 17, 2026
Next Post
ફાયર સેફ્ટીના મુદ્દે VMC બેદરકાર,18 ફાયર સ્ટેશન સામે માત્ર 8 જ ઉપલબ્ધઃ સ્ટાફ-વાહનોની પણ અછત | VMC ne…

ફાયર સેફ્ટીના મુદ્દે VMC બેદરકાર,18 ફાયર સ્ટેશન સામે માત્ર 8 જ ઉપલબ્ધઃ સ્ટાફ-વાહનોની પણ અછત | VMC ne...

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

કોટણા બીચ પર નાહીને પરત આવતા રિક્ષા પલટી જતા એકનું મોત | One died after rickshaw overturns

તરસાલીના ડાન્સ ટીચરનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Dance teacher from Tarsali commits suicide by hanging …

તરસાલીના ડાન્સ ટીચરનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Dance teacher from Tarsali commits suicide by hanging ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી

પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી

8 months ago
વિરમગામઃ હાંસલપુર જીઆઇડીસીમાં 5 વેપારીને ત્યાં ડીજીજીઆઇ જયપુરના દરોડા | Viramgam: DGGI Jaipur raids …

વિરમગામઃ હાંસલપુર જીઆઇડીસીમાં 5 વેપારીને ત્યાં ડીજીજીઆઇ જયપુરના દરોડા | Viramgam: DGGI Jaipur raids …

1 week ago
સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

6 months ago
‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | ‘Our alliance…

‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | ‘Our alliance…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News