gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં આગની ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગમાં ચેકિંગ : 50થી વધુને નોટ…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં આગની ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગમાં ચેકિંગ : 50થી વધુને નોટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social media

Vadodara Fire Safety : ઉનાળાની ઋતુમાં ઈલેક્ટ્રીક લોડના કારણે આગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફાયર બ્રિગેડમાં મળેલી બેઠકમાં આગના બનાવો અંગે એક્શન પ્લાન બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગની બનતી ઘટનાઓના મામલે 300થી વધુ હાયરાઇઝ બિલ્ડિંગમાં ચેકિંગ કર્યું છે અને 50થી વધુ મિલકતધારકોને નોટિસ બજાવવામાં આવી છે.

ઉનાળાની ઋતુ શરૂ થતા એસી સહિતના વીજળીના ઉપકરણોના વધતા ઉપયોગના પગલે ઈલેક્ટ્રિકનો વપરાશ વધી ગયો છે. જેથી ઘણીવાર ઈલેક્ટ્રિક લોડના કારણે છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડીપી તથા અન્ય જગ્યાએ આગ લાગવાના સંખ્યાબંધ બનાવ બન્યા છે. આજે ફાયર બ્રિગેડમાં આગની ઘટના અંગે એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં આ અંગે શું પગલાં લઈ શકાય? તે અંગે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તેમાં ચર્ચા થઈ હતી. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, વડોદરામાં જે હાઇરાઇઝ બિલ્ડિંગમાં છે તેમાં 300થી વધુ બિલ્ડીંગો ખાતે ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અને જરૂરી તકેદારી ન લેવાય હોય તેવી 50થી વધુ બિલ્ડીંગોને નોટિસ બચાવવામાં આવી છે. નોટિસ એસએસજી હોસ્પિટલના રેસીડન્ટ બિલ્ડીંગ, સરદાર સરોવરની મિલકત સહિતના મિલકતનો સમાવેશ થાય છે. સયાજી હોસ્પિટલના રેસીડેન્સ બિલ્ડિંગમાં ફાયર એનઓસી એક્સપાયર થઈ ગઈ હોવાથી નોટિસ બજાવવામાં આવી છે. ત્યારે એસએસજીના સત્તાધીશો દ્વારા આ અંગે એનઓસીની જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ ફાયર બ્રિગેડને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ તબક્કે ઓફિસરે એમ પણ જણાવ્યું કે, શહેરમાં જે પ્લાસ્ટિકના ગોડાઉન આવેલા છે ત્યાં પણ જરૂર જણાશે ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …
GUJARAT

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

April 1, 2026
જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…
GUJARAT

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

April 1, 2026
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…
GUJARAT

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

April 1, 2026
Next Post
ભાજપે તમિલનાડુમાં ચૂંટણી જીતવા કમર કસી, AIADMK સાથે ગઠબંધનની જાહેરાત | /amit shah announces aiadmk b…

ભાજપે તમિલનાડુમાં ચૂંટણી જીતવા કમર કસી, AIADMK સાથે ગઠબંધનની જાહેરાત | /amit shah announces aiadmk b...

વડોદરામાં ગેસ લાઇન લીકેજ શોધવા ઠેર-ઠેર ખાડા ખોદતા પાણીની લીકેજ લાઈનમાં ભંગાણ : ફુવારા ઉડયા | water l…

વડોદરામાં ગેસ લાઇન લીકેજ શોધવા ઠેર-ઠેર ખાડા ખોદતા પાણીની લીકેજ લાઈનમાં ભંગાણ : ફુવારા ઉડયા | water l...

ACમાંથી નીકળતું પાણી વેડફતાં નહીં, પીવા સિવાય જાણો ક્યાં ક્યાં વાપરી શકશો | The water discharged fro…

ACમાંથી નીકળતું પાણી વેડફતાં નહીં, પીવા સિવાય જાણો ક્યાં ક્યાં વાપરી શકશો | The water discharged fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું? | Swami Avimu…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું? | Swami Avimu…

1 month ago
એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માગ | Demand for mor…

એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માગ | Demand for mor…

9 months ago
વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર | Prisoner absconds af…

વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર | Prisoner absconds af…

3 months ago
કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News