gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છેવાડે કોટંબી ખાતે બીસીએ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમ વચ્ચે વન-ડે ક્રિકેટ જંગ ખેલાશે. અત્યંત રસાકસીભર્યા આ જંગનો આનંદ લેવા ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડવાની શક્યતા નકારી શકાતી નથી. 

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આવેલા કોટંબી બી.સી.એસ સ્ટેડિયમ ખાતે આગામી 11મી જાન્યુઆરીએ રમાનારી ઇન્ટરનેશનલ મેચની ટિકિટો મેળવવા માટે ક્રિકેટ રસીયાઓ તત્પર બન્યા છે. પરિણામે આવા ક્રિકેટ રસીયાઓનો ગેરલાભ લેવા માટે ધુતારાઓ પણ ખૂબ એક્ટિવ થઈ ગયા છે. જાતજાતની વેબસાઈટો બનાવીને ક્રિકેટ રસીયાઓ સાથે ઠગાઈ કરવા તત્પર બની ગયા છે. આવા ગઠિયાઓની જાળમાં ક્રિકેટ રસીયાઓ ફસાઈ જાય એ પણ સ્વભાવિક છે. આવી કેટલીક વેબસાઈટ તો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહે તો નવાઈ નહીં.

 જ્યારે બીજી બાજુ ક્રિકેટ રસીયાઓને ધુતારાઓની આવી બોગસ વેબસાઈટ થી બચાવવા અંગે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવ્યું છે કે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વેબસાઈટની જુદી જુદી લિંકના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોઈપણ જાતની ટિકિટોનું વેચાણ કરવામાં આવતું નથી. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા વધુમાં જણાવ્યું છે કે, ક્રિકેટ રસીયાઓ માટે ટિકિટ બાબતે બુકિંગ અંગે આગામી એક-બે દિવસમાં ચોક્કસ જાહેરાત કરવામાં આવશે. જેમાં મોટાભાગે બુક માય શો દ્વારા ક્રિકેટ રસીયાઓ ટિકિટ બુકિંગ બાબતે જાહેરાત કરાશે. 

જોકે, ક્રિકેટ રશિયાઓ માટે ક્રાઉડ મેનેજમેન્ટ સાથે સુરક્ષા વ્યવસ્થાનું પણ પાલન કરવા માટે બીસીએ દ્વારા જિલ્લા પોલીસ અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોની તાજેતરમાં મીટીંગ યોજાઇ હતી. જેમાં પાર્કિંગ બાબત સહિત સ્ટેડિયમના મુખ્ય એન્ટ્રી ગેટ સહિત સુરક્ષા સંબંધી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં મેચના દિવસે ચોક્કસ રૂટ પરથી ટ્રાફિક ડાયવર્ઝન બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. ટુ વ્હીલર ફોરવીલર ના પાર્કિંગના સ્થળ સહિત પ્રેક્ષકો મીડિયા ની બેઠક વ્યવસ્થા એન્ટ્રી એક્ઝિટ ગેટ ખેલાડીઓ પ્રેક્ષકોની સુરક્ષા અને વોચ ટાવર ઉભા કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નવા બનેલા આ સ્ટેડિયમમાં અંદાજિત 30,000 જેટલા દર્શકોને માટે બેઠક વ્યવસ્થા છે જ્યારે વીવીઆઈપી અને વીઆઈપી સાથે જનરલ પાર્કિંગ માટે 2500થી વધુ વાહનો તેમજ 5000થી વધુ ટુવિલરો માટે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવાની પણ વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રિકેટ મેચની ટિકિટો માટે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરાયા બાદ જ ક્રિકેટ રશિયાઓ ટિકિટ મેળવવા પ્રયત્ન કરે ટિકિટ ખરીદવા માટે ક્રિકેટ રસીકો સાયબર ધુતારાઓની જાળમાં ફસાઈ નહીં અને ક્રિકેટ મેચની ટિકિટના બ્લેક અને બોગસ ટિકિટનું વેચાણ ના થાય એ બાબતે પણ પોલીસ વોચમાં રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ | tmc vs b…

ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ | tmc vs b...

વડોદરામાં ગેરકાયદે ‘નો પાર્કિંગ’ બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતા…

વડોદરામાં ગેરકાયદે 'નો પાર્કિંગ' બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતા...

મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા | 4 members of a fa…

મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળ્યા, સામૂહિક આત્મહત્યાની આશંકા | 4 members of a fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે: જયશંકરની પાકિસ્તાનને ચેતવણી | india has r…

હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે: જયશંકરની પાકિસ્તાનને ચેતવણી | india has r…

9 months ago
વિશ્વામિત્રી બ્રિજ પર મોપેડ સવારને ધમકાવી રોકડની લૂંટ | Moped rider threatened and robbed of cash on…

વિશ્વામિત્રી બ્રિજ પર મોપેડ સવારને ધમકાવી રોકડની લૂંટ | Moped rider threatened and robbed of cash on…

1 year ago
દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…

દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…

11 months ago
સુરત પાલિકાની શાળાની બે દીકરીઓ દુબઈની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી, AI શિક્ષણનું પરિણામ | Surat M…

સુરત પાલિકાની શાળાની બે દીકરીઓ દુબઈની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી, AI શિક્ષણનું પરિણામ | Surat M…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News