gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેરમાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી આરોપીઓ કરી  રહ્યા  હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસની ટીમે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અઠવાડિયા  પહેલા જ પોલીસ એક આરોપીને મંદસૌરથી પકડી લાવી હતી અને આજે વધુ એક આરોપીને મંદસૌરથી જેલ વોરંટના આધારે વડોદરા લાવવામાં આવી રહ્યો છે.

માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગ્રાઉન્ડમાં  ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતાં એસઓજીની ટીમે ગત તા.૨૫- ૧૧ – ૨૦૨૪ ના  રોજ  શબ્બર હુસેન લિયાકતહુસેન મનસુરી(ઇન્દ્ર કોલોની, જોગાણિયા માતા મંદિર પાસે,વોર્ડ-૨ નજીક, મંદસૌર, મધ્યપ્રદેશ) ને રૃ.૭.૮૪ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના મંદસૌર ખાતે રહેતા ઇમરાન ઉર્ફે બોડીએ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી, પોલીસે ગયા અઠવાડિયે જ તેને ઝડપી પાડયો હતો. 

ત્યારબાદ વધુ એક કેસ પોલીસે ગત ૪ થી ઓક્ટોબરે કર્યો હતો. તેની વિગત એવી છે કે, ઓએનજીસીની સામે રિધ્ધિ એવેન્યૂ  એપાર્ટમેન્ટમાં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.પોલીસે મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્રભાઇ ભગત(મૂળ રહે.શિવશક્તિ નગર-૨,મકરપુરા ડેપો પાસે) તથા  ડ્રગ્સના વેચાણમાં મદદ કરતા પાર્થ વિષ્ણુભાઇ પટેલ(ગાયત્રીપાર્ક, તુલસીધામ સોસાયટી પાસે,માંજલપુર) ને ઝડપી પાડયા હતા. પોલીસે રૃ.૫.૧૯ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ,બે મોબાઇલ અને ડિજિટલ વજનકાંટો કબજે કર્યા હતા. આ કેસમાં પણ કનેક્શન મધ્યપ્રદેશના મંદસૌરનું ખૂલ્યું હતું. એસ.ઓ.જી. ની ટીમે મંદસૌર ખાતેથી જેલ વોરંટના આધારે  મધ્યપ્રદેશના મંદસૌર ખાતે રહેતા આરોપી મોહંમદ આરીફ ઉર્ફે મંજૂર મોહંમદસલીમ નિયારગરને પકડયો છે. ટીમ તેને લઇને વડોદરા આવવા રવાના  થઇ છે. જ્યારે ડ્રગ્સ સપ્લાયના નેટવર્કમાં સામેલ એક આરોપીને  હજી પકડવાનો બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…
GUJARAT

February 14, 2026
મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી | Fire breaks out at cotton gin near Sheikhpa…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

Next Post
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે 'ઓન્કોમાર્ક' AI ફ્રેમવર્ક વિકસાવ્યું

ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against …

ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against ...

પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ, વાલીઓમાં ભારે રોષ | ahmedabad school …

4 months ago
મહીસાગર નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત | dies after drowning in Mahisagar river near Vasad

6 months ago
IPOના શેરોના લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ બોલાવા લાગતાં રોકાણકારોમાં પ્રવર્તી રહેલી નિરાશા | Investors are…

3 months ago
ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય | Water wil…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News