gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against …

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against …
5
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 સાયબર ક્રાઇમ માટે વિદેશથી થતી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. કરજણના બે શખ્સોના બેન્ક એકાઉન્ટોનો ઉપયોગ કરી લાખો રૃપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું બહાર આવ્યું છે. ભરૃચના એક શખ્સે કરજણના બંને યુવાનોને કમિશનની લાલચમાં ભોળવ્યા  હોવાની વિગતો જાણવા મળી છે.

સોહીલ સાદીક પટેલ (રહે.ભાથુજી મંદિરવાળી લાઇન, જલારામનગર, કરજણ), મોહસીન ફટકીયા (રહે.સાંસરોદ) અનેસયાન  પટેલ (રહે.ભરૃચ) સામે જિલ્લા પોલીસે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સમન્વય પોર્ટલ દ્વારા મ્યૂલ એકાઉન્ટની તપાસમાં કરજણની એચડીએફસી બેંકના બે એકાઉન્ટોની વિગતો બહાર આવી હતી. આ એકાઉન્ટ ધારક સામે કેરાલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણામાં ફરિયાદો રજિસ્ટર થઇ  હતી.

એચડીએફસીમાં એકાઉન્ટ સોહીલ પટેલના નામે તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ઓપન થયું હતું. બાદમાં આ એકાઉન્ટમાં તા.૧૬ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં એટલે ક માત્ર સાત દિવસમાં જ આ એકાઉન્ટમાં રૃા.૫૫.૭૩ લાખ ઓનલાઇન યુપીઆઇથી જમા થયા  હતાં અને બાદમાં યુપીઆઇથી અલગ અલગ બેંકોમાં આ રકમ ટ્રાન્સફર થઇ તે બેંકમાંથી પણ રકમ ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે સોહીલની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મોહસીને તેના મિત્ર સયાનનો સંપર્ક કરાવ્યો  હતો અને તેના કહેવાથી આ બેન્કનું ખાતું ઓપરેટ થતું હતું.

પોલીસે સયાન પટેલ ઉપરાંત સાહીલશા હુસેનશા દિવાન (રહે.મસ્જિદ ફળિયું, નવાબજાર, કરજણ) અને સોયબ મલેક (રહે.ઓમ શાંતિનગર, કરજણ) સામે બીજી ફરિયાદ નોધાવી છે જેમાં જણાવ્યું છે કે એચડીએફસીના સાહીલશાના એકાઉન્ટ સામે આધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ગોવા, કેરાલા, મહારાષ્ટ્ર, તામિલનાડુમાં ગુના નોધાયા  હતાં જેમાં સાયબર ક્રાઇમ માટે આ ખાતાનો ઉપયોગ થયો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે તા.૭મેથી તા.૧૭ મે ૨૦૨૫ના સમયગાળા દરમિયાન આ ખાતામાં યુપીઆઇથી રૃા.૯.૪૬ લાખ યુપીઆઇથી જમા થયા હતાં અને બાદમાં તે રકમ ઉપાડીને આંગડિયા મારફતે ભરૃચના સયાન પટેલને મોકલાતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ

જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ એલર્ટ | High alert after Chinese ri…

જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ એલર્ટ | High alert after Chinese ri...

વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓટો, મેટલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 95 પોઈન્ટ ઘટીને 83216 | Funds rally in auto metal stocks: …

11 months ago
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર…

9 months ago
જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઑગસ્ટ સુધી ઍલર્ટ | Heavy Rain Alert …

1 year ago
નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News