gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ | Wanted female acc…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ | Wanted female acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સ 66 ગ્રામ 280 મીલીગ્રામ, કિંમત રૂા.6,62,800નો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી નીલોફર w/o મુન્ના સલમાનીને વડોદરા શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડી છે.

 ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા તેમજ શહેરમાં એન.ડી.પી.એસ., પ્રોહીબિશન તેમજ મિલ્કત સંબધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરી પરીણામલક્ષી કામગીરી કરવાની સુચના અને માર્ગદર્શન આધારે ડભોઇ રોડ ઉપરથી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરી હતી. જ્યાં આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ (રહે. બ્લોક નં-23, રૂમ નં-32, મહાનગર વુડાના મકાનમાં ડભોઇ રોડ)નાનો પ્રતાપગઢ રાજસ્થાન ખાતેથી લાવેલ માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સનો જથ્થો 66 ગ્રામ 280 મીલીગ્રામ, કિ.રૂા.6,62,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ. રૂ.6,73,130ના મુદામાલ સાથે પકડી લીધી છે. પકડાયેલ આરોપી અશોકકુમાર મહીપાલ મેધવાલ તથા ફરારઆરોપી કાલુ તથા ડ્રગ્સ મંગાવનાર નિલોફર મુન્નાભાઇ સલમાની વિરૂધ્ધ કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પો.ઇન્સ એસ.ડી. રાતડાનાઓના માર્ગદર્શન હેઠળ ગુનાની સધન તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં લાગતા ગુનામાં આરોપી નિલોફર મુન્ના સલમાની (રહે. સનફાર્મા રોડ, રોયલ વુડાના મકાનમાં બ્લોક નં 6ના મકાન નં. 67) ખાતે તેની મમ્મી જૈતુન રહેમાન શેખના ઘરે આવેલ છે તેવી બાતમી મળી હતી. જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા વોન્ટેડ આરોપી મળી આવી હતી. આ સાથે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…
GUJARAT

June 23, 2026
બાળકીના હત્યારાનું પોલીસ વાનમાં જ PSI અને કોન્સ્ટેબલો પર ફાયરિંગ | murdere firing on police

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

Next Post
ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am…

ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am...

વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-…

વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-...

‘એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર | Supreme Court…

'એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું', SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર | Supreme Court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખુદ રાજકોટ જિ.પં.માં પ્રમુખને બદલે પતિ દરરોજ કચેરીએ આવે છેઃ વિપક્ષ | district itself instead of the …

5 months ago
HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from…

1 year ago
લાલપુરના ધરમપુર ગામમાં લગ્ન પ્રસંગમાં નિમંત્રણ નહીં આપતાં માતા પુત્ર પર હુમલો : નજીકના કુટુંબી એવા 5…

4 months ago
પદમલાના જૈન દેરાસરના સેવક બ્રેન ડેડ થતા અંગદાન કરાયું | A servant of Padmala Jain temple was brain d…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News