gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કમાટીબાગ નજીક બાલભવન પાસે વર્ષો જુના બ્રિજને સમાંતર 8.5 કરોડ ખર્ચે નવો બ્રિજ બનશે | new bridge will be built parallel to old bridge near Kamati Baug in Vadodara at cost of Rs 8 5 crore
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગ નજીક બાલભવન પાસે આવેલા બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવામાં આવશે. આ માટે 8.65 કરોડનો ખર્ચ થશે. હાલમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી નરહરી હોસ્પિટલ તરફ જતા આવેલો આ બ્રિજ આશરે 25 વર્ષ જૂનો છે. જેના રોડની પહોળાઈ 8 મીટર છે અને બંને બાજુના ફુટપાથ ગણતા 11 મીટર પહોળાઈ આ બ્રિજ ધરાવે છે. હાલમાં ફૂટપાથ ઉપર પાણીની લાઈન જતી હોવાથી ત્યાં ફેન્સીંગ કરીને ફૂટપાથ પરથી અવરજવર બંધ કરાઈ છે. જેથી રોડ સાંકડો થઈ જાય છે.

વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના પ્રતિનિધિ દ્વારા સ્થળ પર આપેલા ડી-માર્કેશન મુજબ રોડ લાઇન જે મંજૂર થઈ છે, તેમાં નરહરી હોસ્પિટલ તરફ અને કારેલીબાગ તરફ 18 મીટર પહોળો રસ્તો છે. જ્યારે કાશીબા હોસ્પિટલ તરફના ભાગમાં આઠ મીટર ગ્રીન બેલ્ટ છે. બ્રિજ તરફ બંને બાજુ 18 મીટરની રોડ લાઇન હોવાથી આ બ્રિજ ટ્રાફિક માટે સાંકડો રહે છે, અને તેના કારણે સ્થિતિ ટ્રાફિક જામના પ્રશ્નો રહે છે. જેથી સલાહકાર દ્વારા આ બ્રિજને નવો બનાવવા સૂચવ્યું છે. નવા બ્રિજની લંબાઈ 208 મીટર રહેશે. કાશીબા હોસ્પિટલ તરફ અપ્રોચ 76 મીટરનો અને નરહરી હોસ્પિટલ તરફ 81 મીટર નો અપ્રોચ રહેશે. જ્યારે વચ્ચેના ભાગની લંબાઈ 51 મીટરની રહેશે. બ્રિજ ટુ લેન બનશે જેમાં એક બાજુની પહોળાઈ કુલ 9 મીટર રહેશે. નવા અને જૂના બ્રિજના ફાઉન્ડેશનને ખવાણ ન થાય તે માટેનું સુરક્ષા સ્ટ્રકચર પણ ઊભું કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટે દરખાસ્ત રજૂ થઈ છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…
GUJARAT

April 3, 2026
ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

Next Post
‘પગ કપાવો… નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

'પગ કપાવો... નહીંતર 35 હજાર ભરો', AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

વડોદરામાં આજવા, પ્રતાપપુરા સરોવરમાંથી માટી ખોદકામ કરવાનું કામ પોલીસે અટકાવતા વિવાદ | Controversy over police stopping soil excavation from Ajwa Pratappura lakes in Vadodara

વડોદરા ગાયત્રીનગર પાણીની ટાંકી અને સંપની સફાઈ ઝુંબેશ : તા.20મી એ પાણી નહીં મળે | Vadodara Gayatrinagar water tank and compound cleaning campaign: No water on the 20th

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોર્ડ 7માં સફાઈ કામગીરીને લઈ મહિલા સફાઈ સેવકોનો હોબાળો | Women sanitation workers create uproar over…

8 months ago
૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be …

2 months ago
‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

6 months ago
સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા | Ekkei lon ewe kompenien kemikal 25 chon angan…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News