gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Adalaj Case : ગાંધીનગર નજીક અડાલજમાં નર્મદા કેનાલ નજીક બનેલી લૂંટ વિથ મર્ડર કેસના સાઈકો કિલર આરોપી વિપુલ પરમારનું પોલીસે આજે બુધવારે (24 સપ્ટેમ્બર) એન્કાઉન્ટર કર્યુ છે. સમગ્ર બનાવ મામલે ગાંધીનગર પોલીસે નિવેદન આપ્યું છે.

સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે શું કહ્યું પોલીસ અધિકારીએ?

સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘અડાલજની અંબાપુર કેનાલ પર ગત 20 સપ્ટેમ્બર, 2025ના રોજ આરોપીએ વૈભવ નામના વ્યક્તિને ચાકુ મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, યુવક સાથે રહેલી યુવતીને પણ ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે આ ગુનામાં વિપુલ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. શરૂઆતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ATS અને ગાંધીનગર પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો હતો.’

'આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર', સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનું નિવેદન 2 - image

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપીને આજે બુધવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પંચનામું કરવા માટે LCBની ટીમ લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી વિપુલ પરમાર દ્વારા પોલીસ અધિકારીનું હથિયાર છીનવીને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇજા થઈ હતી, અને આરોપી દ્વારા વેહિકલ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવામાં LCBના માણસો દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યુ હતું, જેમાં આરોપી વિપુલનું મોત થયું હતું. આરોપીનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, ઘટનામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મી રાજેન્દ્રસિંહને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો

પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસકર્મીને ડાબા હાથે ગોળી વાગી હતી. જ્યારે આરોપીને જાંઘના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી હતી. આરોપીએ હથિયાર ઝૂંટવી પોલીસની ગાડીનો દરવાજા અને ભાગતાં-ભાગતાં ફાયરિંગ કર્યું હતું. આરોપીની ડેડ બોડી બાબતે તેના સગાં સબંધીઓને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
નિવૃત શિક્ષક અને પરિવારને ડીજીટલ એરેસ્ટ કરી ૩૯ લાખ પડાવી લેવાયા | online frauders duped 38 Lakh from…

નિવૃત શિક્ષક અને પરિવારને ડીજીટલ એરેસ્ટ કરી ૩૯ લાખ પડાવી લેવાયા | online frauders duped 38 Lakh from...

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca...

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

6 months ago
બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

6 months ago
FY25માં ભારત દ્વારા રેકોર્ડ 29.5 ગીગાવોટ RE ક્ષમતાનો ઉમેરો કરાયો | India adds record 29 5 GW of RE c…

FY25માં ભારત દ્વારા રેકોર્ડ 29.5 ગીગાવોટ RE ક્ષમતાનો ઉમેરો કરાયો | India adds record 29 5 GW of RE c…

1 year ago
ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News