gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ દૂષિત પાણીથી બારેમાસ છલોછલ રહે છે | lake near Kashi Vishw…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ દૂષિત પાણીથી બારેમાસ છલોછલ રહે છે | lake near Kashi Vishw…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સમગ્ર સભામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા તળાવનો મુદ્દો ફરી પાછો ઉઠાવવામાં આવ્યો હતો. આ તળાવમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી લાઈનનું સીધું જોડાણ હોવાથી વરસાદી પાણીમાં વહેતા ગટરના પાણી તળાવમાં ઠલવાતા રહેતા તળાવ બારેમાસ દૂષિત પાણીથી ભરાયેલું રહે છે.

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ મુદ્દે અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. પાલિકા દ્વારા એક બાજુ તળાવના બ્યુટીફિકેશન કરવાની સાથે તેને ઊંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે  શહેરના મધ્યમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવ વગર વરસાદે ઓવર ફ્લો થાય તેવું છે. બારે મહિના મસિયા કાંસમાં ડ્રેનેજના પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે. આ પાણી તળાવમાં ઠલવાય છે. જેના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીની સાથે તળાવના ડ્રેનેજના પાણી લોકોના ઘરમાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી નક્કર કામગીરી કરવામાં આવી નથી. લાલબાગ પાણીની ટાંકીની બાજુમાં આવેલ વર્ષો જૂનું રેલવે ટ્રેક પાસેનું તળાવનુ પુરાણ થઈ રહ્યું છે. આ તળાવનું પુરાણ થશે તો પાણી નિકાલનો પ્રશ્ન પણ ગંભીર બની જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ | vadodara karjan na…

વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ | vadodara karjan na...

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M…

ગુજરાતમાં 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના 58000 કેસ, મચ્છરજન્ય બીમારી વકરે તેવી દહેશત | M...

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

1 year ago
ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી, મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ | gondal rain l…

ફાયર સેફ્ટીના મુદ્દે VMC બેદરકાર,18 ફાયર સ્ટેશન સામે માત્ર 8 જ ઉપલબ્ધઃ સ્ટાફ-વાહનોની પણ અછત | VMC ne…

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News