gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda News : વડોદરા શહેરના બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરી છે. 

‘કોર્પોરેશનની બેદરકારીથી સર્જાયો અકસ્માત’

શહેરના બિલ કેનાલ રોડ ઉપર આવેલા પ્લેનેટ વનમાં રહેતા દેવીદાસભાઈ ગઈકાલે (12 જુલાઈ) વહેલી સવારે 6 વાગ્યે દૂધ લેવા માટે નીકળ્યા હતા. આ સમયે નજીકમાં જ ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે દેવીદાસ જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને જમણા હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવી છે. 

‘કોર્પોરેશન પાસે વળતરની માંગણી…’

અકસ્માતમાં પોતાના હાથની એક આંગળી ગુમાવવાને લઈને દેવીદાસે આ ઘટના કોર્પોરેશનની બેદરકારીથી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ખાડાના કારણે મારું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માતમાં મેં હાથની એક આંગળી ગુમાવી છે. હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. જેમાં મોટાભાગનું કામ કોમ્પ્યુટર આધારિત રહે છે. આંગળીના કારણે મને અપંગતા આવતા મારા આવકના સ્ત્રોત સામે જોખમ સર્જાતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરુ છું.’

આ પણ વાંચો: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં અનેક માર્ગો ઉપર મોટા ખાડા પડવા હોવાથી વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં કોંગ્રેસના વોર્ડ નં.12ના પ્રમુખે લોકોમાં જાગૃતતા લાવવા અને તંત્રની આંખો ખોલવા કલાલી, અટલાદરા, બિલ અને વિશ્વામિત્રી વિસ્તારમાં પોસ્ટર સાથેની જીપ ચલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

Next Post
‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

'અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે...' અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A...

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan…

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકા શહેરમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to powe…

7 months ago
પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લઈને ભરપાઈ ન કરનાર વડોદરાના પ્રોપરાઇટર સહિત ત્રણ સામે ફરિયાદ | F…

1 year ago
ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત | Gujarat Board lik…

12 months ago
આંખના નંબર તપાસીને ચશ્મા- લેન્સનાં થતાં વેચાણમાં કાયદાનો સરેઆમ ભંગ | Selling glasses and lenses by c…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News