gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ચૂંટણી ટાણે વોર્ડના જ પૂર્વ કાઉન્સિલરનું પૂર્વ મેયર માટે નિવેદનથી વિવાદ | Controversy over…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ચૂંટણી ટાણે વોર્ડના જ પૂર્વ કાઉન્સિલરનું પૂર્વ મેયર માટે નિવેદનથી વિવાદ | Controversy over…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ મેયર પિન્કીબેન સોની માટે તેમના જ પૂર્વ સાથી કોર્પોરેટર રાખીબેન મનોજભાઈ શાહે વિવાદિત નિવેદન આપ્યું છે. મેયર તરીકે પિન્કીબેન સોનીનો કાર્યકાળ વિવાદિત રહ્યો તે મામલે તેમણે જણાવ્યું કે, થોડા અનુભવી વ્યક્તિને મેયર બનાવ્યા હોત તો લોકોને તકલીફ ઓછી પડત, તેઓ કોર્પોરેટર તરીકે પ્રથમવાર ચૂંટાયા હતા અને તેમને મેયર બનાવી દેવામાં આવ્યા હતા એટલે બધી બાબતો તેઓ સારી રીતે ટેકલ ન કરી શક્યા.

કારણકે એમને યોગ્ય ગાઈડન્સ ન મળ્યું એટલે તેઓ વિવાદમાં રહ્યા. પોતાને ટિકિટ મળવા બાબતે રાખીબેને જણાવ્યું કે, જો “નો રિપીટ” થિયરી આવે છે તો મારા મિસ્ટર (પતિ) દાવેદાર થશે. કેમકે તેઓ છેલ્લા 35 વર્ષથી પક્ષમાં સક્રિય કાર્યકર છે અને ભૂતકાળમાં શહેરના હોદ્દા ભોગવી ચુક્યા છે. એમને પણ ટિકિટ આપે તો ટિકિટ ઘરમાં જ રહેશે તેથી કોઈ ફરક પડતો નથી. પરિવાર સિવાય જો અન્ય કોઈને પણ ટિકિટ મળે તો અમે તેમને સપોર્ટ કરીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

Next Post
આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની 'લોલ...

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus...

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…

7 months ago
બાપુનગરમાં માનતા પુરી કરવા ક્રૂરતા પૂર્વક પશુની બલિ ચઢાવી

2 months ago
VIDEO: વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે | Massive fire breaks out…

8 months ago
ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News