gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના આચાર્ય અને સ્ટાફ દ્વારા ટ્રસ્ટી મંડળ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શિક્ષણાધિકારી અને ચેરિટી કમિશનર કચેરીમાં લેખિતમાં અરજી કરી છે.

આજવા રોડ પરિવાર વિદ્યાલયમાં શિક્ષકો અને આચાર્ય સહિતના સ્ટાફે ટ્રસ્ટી મંડળ સામે બાંયો ચઢાવી છે. ટ્રસ્ટી મંડળના એક ટ્રસ્ટીએ જ અન્ય ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો કરતી અરજી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા ચેરિટી કમિશનર કચેરીમાં કરી છે.જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા ૨૦ વર્ષથી ગેરરીતિ કરવામાં આવી રહી છે. એક ટ્રસ્ટીની પુત્રી શાળામાં જ સવેતન ફરજ બજાવે છે. લાંબા સમયથી સ્ટાફના પ્રશ્નો પડતર છે.  છેલ્લા ચાર વર્ષથી રજાનો પગાર આપવામાં આવ્યો નથી. સંચાલક મંડળના એક સભ્ય દ્વારા સ્ટાફને અવાર – નવાર ધમકી આપવામાં આવે છે. વિદેશ ગયેલા કર્મચારીઓનો બિનપગારી રજા મંજૂર કરાવી તેઓનો  પગાર ઉધારી પી.એફ. ભરી દીધો છે. આ અંગે અન્ય ટ્રસ્ટીઓનો સંપર્ક કરવાનો  પ્રયાસ કરતા તેઓએ ફોન રિસિવ કર્યો નહતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…
GUJARAT

May 18, 2026
વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર | Court r…

બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahm…

Next Post
વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ…

વડોદરાના રાજવી શાસનની ભવ્ય ઇમારતો નામશેષ થઇ રહી છે,સયાજીરાવ ગાયકવાડ ભણ્યા હતા તે ઇમારત પણ તૂટવા માંડ...

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi...

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાન ભાડે રાખી અડ્ડો ચલાવતો શખ્સ ૩.૮૯ લાખના ચરસ સાથે પકડાયો | Man running a drug den by renting a ho…

2 months ago
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે | last day to f…

9 months ago
ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

8 months ago
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News