gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crocodile in Vadodara : વડોદરામાં ગઈકાલે બે સ્થળે વધારે જાહેરમાં લટાર મારતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ પૈકી એક સ્થળે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

મકરપુરાના જમવા વિસ્તારમાં ગોકુલેશ રેસીડેન્સી પાસે ગાર્ડનમાં લોકો વોક કરતા હતા તે દરમિયાન એક મહાકાય મગર આવી જતા નાસભાગ મચી હતી. બનાવની જાણ જીવદયા કાર્યકર જયેશ પટેલને કરાતા તેમણે ટીમ સાથે પોણો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ 2 - image

આવી જ રીતે સમાના ઊર્મિ બ્રિજ ખાતે મેન રોડ પર રાત્રિના સમયે પાંચથી છ ફૂટનો એક મગર બિન્દાસ લટાર મારતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો અને કેટલાક લોકો મગરની પાસેથી પસાર પણ જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V...

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik...

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…

12 months ago
ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

6 months ago
જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતાં પકડાય…

BIG NEWS: સી.પી. રાધાકૃષ્ણન હશે NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત | CP Radhakrishn…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News