gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં જીવન સાધના શાળાના બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થતા હાલાકી | Jeevan Sadhana School in Vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના નવી ધરતી નાગરવાડા વોર્ડ નં.7માં આવેલી જીવન સાધના શાળાના જવાના રસ્તે કોર્પોરેશનના અનગઢ અધિકારીઓએ મુખ્ય રસ્તા પર પાણી વિતરણ કરવા માટેનું બૂસ્ટરનું પાણી વારંવાર લિકેઝ થાય છે અને એક વર્ષમાં વીસથી પચ્ચીસ વખત ખોદકામ કરવામાં આવે છે. જેનાં કારણે જીવન સાધના શાળા ન્યુ ઈરા સ્કૂલ તેમજ કોર્પોરેશન દ્વારા સંચાલિત કાર્યા અનુભવ પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ તેમજ અન્ય નાગરિકો હેરાન થાય છે.

આ અંગે જીવન સાધના શાળાના સિનિયર શિક્ષક હસમુખ પાઠકે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને મૂકેલા પાણી સપ્લાય કરતા બૂસ્ટરને તાત્કાલિક વ્હીકલ પૂલ ખાતે ખસેડવા માટે અનુરોધ કર્યો છે. મુખ્ય મંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી તે સમયે કોર્પોરેશન દ્વારા જવાબ આપ્યો હતો કે, અમારૂં વ્હીકલ પૂલ ખાતે બૂસ્ટર બની જાય એટલે અમે તાત્કાલિક ધોરણે આ બૂસ્ટર હટાવી દઈશું પરંતુ આજે એ બૂસ્ટર બનાયાના દસ વર્ષ પુરા થયાં છે. આ અંગે હસમુખ પાઠકે વધુમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન પાસે પૈસા ના હોય કે આયોજન કરવામાં ના આવ્યું હોય તો અમે ગાંધીનગર ગૃહ ખાતે બેસીને લોકો પાસેથી લોક ફાળો ઉઘરાવીને પૈસા આપવા માટે તૈયાર છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત ‘સેન્યાર’, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…

વધુ એક વાવાઝોડાનો ખતરો! વિકરાળ રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી...

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 'પાતાળ લોક' બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a...

વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું’, ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું | mp …

1 year ago
૫૫ લાખ રૃપિયાના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની કેદ | Accused gets one year in jail in Rs 55 l…

11 months ago
ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

4 months ago
દસાડાના ખેરવા-ઝેઝરી રોડ પર આઇશરે રિક્ષાને અડફેટે લેતા પાટણના યુવકનું મોત | A youth from Patan died a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News