gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : અર્જુન એવોર્ડ વિજેતા મોનાલિસા બરૂઆ મહેતા સહિત રાષ્ટ્રીય કોચોના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓને તાલીમ અપાશે 

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા નવી સિઝન 2026–27 માટે બે મહત્વપૂર્ણ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તા.2 થી 16 મે દરમિયાન એડવાન્સ કોચિંગ કેમ્પ અને ત.22 થી 24 મે દરમિયાન 1લી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે.

આ કોચિંગ કેમ્પમાં અર્જુન એવોર્ડ વિજેતા મોનાલિસા બરૂઆ મહેતા સાથે રાષ્ટ્રીય કોચ એન.રવિચંદ્રન અને ખેલાડી મમતા પ્રભુ દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે.  TTAB દ્વારા આ કેમ્પનું 19મી વખત આયોજન કરવામાં આવી રહ્યું છે, આ કેમ્પમાં વડોદરા, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોના લગભગ 50 જેટલા ખેલાડીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. 

વડોદરા સહિત અન્ય વિસ્તારોના અગ્રણી ખેલાડીઓ જેમ કે સચી નારીગરા, અર્ણવ શાહ, વૈશ્વી ગોલાણીયા અને કૃષ્ણા પટેલ આ શિબિરમાં ભાગ લેશે. ઉપરાંત છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ પણ ભાગ લેશે. આ આયોજનથી વડોદરામાં ટેબલ ટેનિસને નવી ઊંચાઈ અને યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા નિખારવાનો ઉત્તમ મોકો તેવો આશય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger fac…

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger fac...

બેકાબુ બનતા ઓનલાઇન ઠગો, GACLના નિવૃત્ત અધિકારીને 1.50 કરોડનો નફો બતાવી 1 કરોડ ખંખેર્યા | Vadodara : …

બેકાબુ બનતા ઓનલાઇન ઠગો, GACLના નિવૃત્ત અધિકારીને 1.50 કરોડનો નફો બતાવી 1 કરોડ ખંખેર્યા | Vadodara : ...

VIDEO: અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો ‘વેસ્ટ’ નીકળ્યો | …

VIDEO: અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો ‘વેસ્ટ’ નીકળ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

2 weeks ago
સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

1 month ago
સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two …

8 months ago
ઠાસરાના પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા | Thasra provincial officer cal…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News