gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Three Missing in Vadodara Drowning Incidents: વડોદરા જિલ્લામાં રવિવારે (22મી માર્ચ) ડૂબવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. વાઘોડિયાના આલમગઢ તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રોમાંથી બે યુવકો લાપતા થયા છે, જ્યારે શિનોર પાસે નર્મદા નદીમાં એક પરિક્રમામાં આવેલો યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા ત્રણેયની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી

આલમગઢ તળાવ ચાર મોત્રો ડૂબ્યા

મળતી માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે (22મી માર્ચ) ચાર યુવકો તળાવમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન અચાનક ચારેય યુવકો ડૂબવા લાગ્યા હતા. જોકે, બે યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે યુવકો ડૂબ્યા હતા. સાંજ સુધી બંનેની કોઈ ભાળ ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ફાયર ટીમ દ્વારા બોટ અને ડાઈવર્સની મદદથી તળાવમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

નર્મદા નદીમાં યુવક ડૂબ્યો

બીજી ઘટના શિનોર તાલુકામાં બની છે, જ્યાં નર્મદા પરિક્રમા માટે આવેલો એક યુવક નદીમાં ડૂબ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક નર્મદા મૈયાના દર્શન કરવા અને સ્નાન કરવા ગયો હતો, આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગઈકાલથી ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આજે ફરીથી વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બંને સ્થળોએ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો કાર્યરત છે. જ્યારે ગ્રામ્ય પોલીસ પણ આ બંને મામલે તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…
GUJARAT

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

March 23, 2026
અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
Next Post
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘા…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘા...

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on resid…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on resid...

શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી | prabhat feri was…

શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી | prabhat feri was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run from Palitana to Bandra o…

24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run from Palitana to Bandra o…

4 months ago
વડોદરામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર-ઠેર જળબંબાકાર | Five inches of rain fell in Vadodara caus…

વડોદરામાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા રાત્રે ઠેર-ઠેર જળબંબાકાર | Five inches of rain fell in Vadodara caus…

5 months ago
JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

11 months ago
ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat…

ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News