gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી | prabhat feri was…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાતફેરી યોજાઈ : ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી | prabhat feri was…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિને પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતુ. શહેરમાં ન્યાય મંદિર ફૂવારા પાસે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો એકત્રિત થયા હતા અને દેશભક્તિના ગીતો સાથે પ્રભાતફેરી યોજી હતી. લહેરીપુરા રોડ, બરાનપુરા, ચોખંડી માંડવી, બેંક રોડ, ચાંપાનેર દરવાજા, બાજવાડા મેઇન રોડ, ગાંધીનગર ગૃહ, ટાવર ચાર રસ્તા, માર્કેટ ચાર રસ્તા થઈ પ્રભાતફેરી નીકળી હતી.

પ્રભાતફેરીમાં એક યુવતી ભારતમાતા અને ત્રણ યુવાનો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ડીજે પર દેશભક્તિના ગીતો વગાડતા અને ભારત માતા કી જય, શહીદો અમર રહો તેવા નારા લગાવતી આ પ્રભાતફેરી અંતમાં લાલ કોર્ટ, શહીદ ભગતસિંહ ચોક ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં ભગતસિંહની પ્રતિમાને ફૂલમાળા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી શહીદ દિને આ રીતે પ્રભાતફેરી યોજવામાં આવે છે અને શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. આ કાર્યકમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ નગરસેવકો, સાથે યુવા મોરચાના પ્રમુખ અને ભાજપના અસંખ્ય કાર્યકરો જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
લાલપુરના ઈશ્વરીયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ | 3 women cau…

લાલપુરના ઈશ્વરીયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ | 3 women cau...

ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત | youn…

ધ્રોળના સોયલ ગામની યુવતીના પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતાં યુવતિનો ગળાફાંસા દ્વારા આપઘાત | youn...

રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ…

રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | A car caught f…

1 year ago
સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે, હવે ધોળકા-બોટાદ થઈ દોડશે, રાજકોટ-વિરમગામની બાદબાકી | Vande Bh…

2 weeks ago
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ…

આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરાયું | Girish Bhiman…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News