gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે રાત્રે ૧૦થી આજે રાત્રે ૮ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. આ સાથે તાપમાનમાં પણ સાધારણ ઘટાડો નોંધાયો છે.

હવામાનખાતાની આગાહી મુજબ ગઇકાલથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલના કારણે જનજીવનને પણ અસર થઇ છે. ગઇકાલે રાત્રે મેઘરાજા ધમધોકાર વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા  હતાં. મુક્તાનંદ ત્રણ રસ્તા, રાવપુરા, લહેરીપુરા ગેટ, દાંડિયાબજારરોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર થઇ  હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે ૧૦થી ૧૨ વાગ્યા સુધી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આજે પણ સવારથી આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું  હતું અને ધીમી ધારે સતત વરસાદ વરસ્યો હતો. બે દિવસથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યાથી આજે રાત્રે ૮ વાગ્યા સુધી વડોદરા શહેરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સાવલી તાલુકામાં ૭ મિમી, વાઘોડિયામાં ૯, ડભોઇમાં ૨૧, પાદરામાં ૪૪, કરજણમાં ૨૨, શિનોરમાં ૪૫ અને ડેસર તાલુકામાં ૨૧ મિમી વરસાદ નોંધાયો છે.

હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં મહત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રીનો ઘટાડો થતાં ૩૩ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાનમાં પણ ૦.૮ ડિગ્રી ઘટાડો થતાં ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું. પશ્ચિમ અને દક્ષિણના ૧૦ કિ.મી. પવનની દિશા તેમજ હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૨ અને સાંજે ૬૫ ટકા નોંધાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

Next Post
વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ | four crocodiles rescued in two day…

વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ | four crocodiles rescued in two day...

નવા જીએસટીથી ‘માતૃશક્તિ’ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

નવા જીએસટીથી 'માતૃશક્તિ'ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

દેશની ટોચની 100 ઇન્સ્ટિટયુટમાં આઇઆઇટી મદ્રાસ સર્વશ્રેષ્ઠ સંસ્થા જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાઃ પદમલામાં જુગાર રમતા ત્રણ જુગારીયા પકડાયા | hree caught for gambling in Padmala

9 months ago
વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle…

1 year ago
અમદાવાદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા | Ahmedaba…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News