gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ સામે આક્રોશ : માલ સામાન કબજે થયા બાદ દંડ ભર્યા પછી પરત મળે છે, હપ્તા કેવી…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ સામે આક્રોશ : માલ સામાન કબજે થયા બાદ દંડ ભર્યા પછી પરત મળે છે, હપ્તા કેવી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : બેરોજગારોને સ્વાવલંબી બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય અને લોન આપવામાં આવે છે, જ્યારે બીજી બાજુ લારી ગલ્લા પથારા દ્વારા  બેરોજગારો વેપાર ધંધો કરે છે ત્યારે દબાણ શાખાની ટીમ આવા હંગામી દબાણો હટાવીને માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવે છે. જ્યાં દંડની રકમ ભરવાથી આવા બેરોજગારોને પોતાનો માલ સામાન પરત મળતો હોય છે. માલ સામાન દબાણ શાખા દ્વારા કબજે કર્યા હતા લોનના આપતા કેવી રીતે ભરવા એ બેરોજગારો માટે પ્રશ્નાર્થ ખડો કરે છે. 

દરમિયાન આજે વોર્ડ નંબર ૩માં ફતેગંજ મેઇન રોડથી પેવેલિયન રોડ પર અને ફતેગંજ ઇએમઇ સર્કલ થઈને અમિત નગર સર્કલ સુધીના હંગામી દબાણો સહિત 4 થી 5 જેટલા પ્લાસ્ટિક નાખેલા શેડના દબાણો ખસેડીને દબાણ શાખા દ્વારા એક ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Next Post
વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત | Heavy rain in Vad…

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત | Heavy rain in Vad...

લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw...

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D…

1 year ago
મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

5 months ago
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in …

વડોદરા: પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ઉત્તરાયણમાં દારૂનું વેચાણ, ગોરવામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પક…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News