gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દારૃ આપવા આવેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three arrested including two women for trying …

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દારૃ આપવા આવેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three arrested including two women for trying …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મધ્યપ્રદેશના અલીરાજપુરથી વિદેશી દારૃનો જથ્થો ખરીદીને વડોદરામાં ડિલિવરી માટે આવેલી બે મહિલા સહિત ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડી ૭૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે,કીર્તિસ્થંભ બસ સ્ટેશન  પાસે બે મહિલા તથા એક વ્યક્તિ વજનદાર થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઊભા છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા (૧) કેતન ગુમાનભાઇ રાઠવા (રહે. જામલા રોડ, છોટાઉદેપુર) (૨) બકીબેન અર્જુનભાઇ રાઠવા (રહે.દિવાન બંગલા ફળિયું, છોટાઉદેપુર) તથા (૩) શંકરીબેન ગુજલાભાઇ તોમાર(રહે. ગામ સહજી, તા.ચાંદપુર,જિ.અલીરાજપુર,  મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા.  પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૃની ૪૨૮ બોટલ કિંમત રૃપિયા ૬૫,૪૫૮ કબજે કરી છે. પોલીસની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો દાંડિયાબજારમાં રહેતી પુજા નામની મહિલાને આપવાનો હતો. જેથી, પોલીસે પુજાને વોન્ટેડ જાહેર કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri's showroom arrested

કાશ્મીરમાં ‘ચિલ્લાઇ કલાન’ વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ

કાશ્મીરમાં 'ચિલ્લાઇ કલાન' વચ્ચે આતંકીઓને શોધી ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ

સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાંટા પડયા, દિગ્વિજયને થરૂરનું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

6 months ago
‘ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી, અંગ્રેજો જતા રહ્યા પણ..’, કર્ણાટક હાઈકોર્ટ કેમ ભડકી? | k…

8 months ago
વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News