gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ચાર સ્થળોએ રસ્તા બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે નગરજનોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મ્યુ. કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થતાં સુરક્ષા બાબતે ખાસ સાવચેતી રાખવા માટે કોર્પોરેશન દ્વારા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા તથા સુરક્ષિત અંતર જાળવવાની સૂચના આપવામાં આવી છે.

વાઘોડિયા ચોકડી ખાતે નવી વરસાદી ગટર નાખવાની કામગીરીને કારણે આવતીકાલે તા.3થી આગામી 10 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે માર્ગ બંધ રહેશે. તેમજ ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી અને કપુરાઈ ચોકડી ખાતે આ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. 

આ ઉપરાંત, એસ.ડબલ્યુ.સી સર્કલથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તરફના રસ્તે નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને કારણે ભાયલી સ્મશાનથી ભાયલી ગામ થઈ લલિતા પાર્ટી પ્લોટ તથા ભાયલી સ્ટેશન રોડ પર સોલાસીસ-2 સુધીનો એક તરફનો માર્ગ બંધ રહેશે. 

વાસણા રોડ પર રાણેશ્વર મંદિરથી મનીષા સર્કલ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને પગલે મનીષા સર્કલથી રાણેશ્વર મંદિર ચાર રસ્તા તરફ આદિત્ય કોમ્પ્લેક્સ સુધીનો એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે. 

તેમજ નટુભાઈ સર્કલથી પસાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધી ડ્રેનેજ લાઈનના કામને કારણે ચકલી સર્કલથી પસાભાઈ પાર્ક થઈ નટુભાઈ સર્કલ પાસેના રિલાયન્સ મોલ સુધીનો એક તરફનો માર્ગ પણ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી જરૂરિયાત મુજબ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. 

મ્યુ. કોર્પોરેશને જણાવ્યું છે કે, આ કામગીરી વધુ ઊંડાઈમાં થતી હોવાથી નગરજનોએ પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા અને પોતાની સુરક્ષા માટે વૈકલ્પિક માર્ગોનો સતર્કતાપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM…

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM...

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling...

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

1 year ago
અમરેલીના ભૂમિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો ભોગ બની! | Amreli Bhumika self d…

અમરેલીના ભૂમિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો ભોગ બની! | Amreli Bhumika self d…

1 year ago
2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

10 months ago
સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News