gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયના વાલીઓ અને શિક્ષકોએ  જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સ્કૂલ ચાલુ કરવા માંગણી કરી હતી. સાત મહિના પહેલા સ્કૂલની એક દિવાલનો ભાગ તૂટી પડવાથી આ શાળાને  સીલ મારવામાં આવ્યું હતું. આશરે 700 કરતા વધારે વિદ્યાર્થીઓને નારાયણ ઈન્ટરનેશનલ નામની બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમ છતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંધ પડેલી શાળા પુનઃ ચાલુ કરવા લડી રહ્યા છે. કલેકટર અને આવેદનપત્ર આપ્યા બાદ દેખાવ કરનારાઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કેમ શરૂ કરવામાં આવતી નથી, શાળાનું સીલ કેમ ખોલવામાં આવતું નથી, શાળાનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવામાં આવતો નથી તે સવાલ અમે ઉઠાવ્યા છે. આ મુદ્દે કલેકટર તરફથી વાલીઓ અને શિક્ષકોને સીલ નહીં ખોલવું અને રિપોર્ટ કેમ જાહેર થયો નથી તેની તપાસ કરી જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મીટીંગ કરાવવા ખાતરી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ઓડિશામાં ભારે વિવાદ: પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવી દોડાવીને ફટકાર્યા, ટોળાંએ કર્યો પથ્થરમારો | Odis…

ઓડિશામાં ભારે વિવાદ: પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવી દોડાવીને ફટકાર્યા, ટોળાંએ કર્યો પથ્થરમારો | Odis...

દેશના સૌથી સ્વચ્છ શહેર સુરત સિક્કાની બીજી બાજુ આ પણ છે | This is also other side of the Surat the cl…

દેશના સૌથી સ્વચ્છ શહેર સુરત સિક્કાની બીજી બાજુ આ પણ છે | This is also other side of the Surat the cl...

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ: જંબુસર-આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ 3 દિવસ બંધ, જાણો વૈકલ્પિક માર્ગ | Jambusar Amod Bridge…

9 months ago
પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

8 months ago
ગુજરાતમાં બિન ખેતી જમીનની પ્રક્રિયાના નિયમો બદલાયા, જાણો શું મહત્ત્વના ફેરફાર કરાયા | Four major dec…

1 year ago
સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે | the lions …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News