gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ફતેગંજના બે સગીર હિંદુ-મુસ્લિમ મિત્રો ઘર છોડીને ચાલ્યા ગયા, પોલીસે છ કલાકમાં શોધી કાઢ્યા |…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ફતેગંજના બે સગીર હિંદુ-મુસ્લિમ મિત્રો ઘર છોડીને ચાલ્યા ગયા, પોલીસે છ કલાકમાં શોધી કાઢ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગઈકાલે સગીરવયના બે મિત્રો ઘર છોડીને ચાલ્યા જતા પોલીસે સીટીટીવી ફૂટેજના આધારે બંનેને શોધી કાઢ્યા હતા.

ફતેગંજ બ્રિજ નજીક નજીક 85 વર્ષે એક વૃદ્ધાએ તેનો 13 વર્ષનો પૌત્ર બપોરે કોઈ વસ્તુ ખરીદવા ગયા બાદ ગુમ થઈ ગયો હોવાની ફતેગંજ પોલીસને સાંજે જાણ કરતા પોલીસે ત્રણ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. 

આ દરમિયાન છાણી જકાતનાકા વિસ્તારની એક મુસ્લિમ મહિલા પણ સાંજે પોલીસ સ્ટેશન આવી હતી અને તેનો 12 વર્ષનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની જાણ કરી હતી. પોલીસની તપાસમાં ગુમ થયેલા બંને સગીર મિત્રો હોવાનું જાણવા મળ્યું હતું. 

સીસીટીવી તપાસતી ટીમો બંનેનું પગેરું શોધતી ત્રણ કલાકે બંને મિત્રો સુધી પહોંચી હતી અને તેઓ વડોદરાની બહાર ચાલ્યા જાય તે પહેલા બંનેનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવારજનોને સોપ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

Next Post
મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની ...

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda...

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી હનુમાનજી મેળાને અનુલક્ષીને ટ્રાફિક ડાયવર્ઝન કરાયું | Traffic diversions in view of Harni Hanuma…

7 months ago
બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic…

5 months ago
અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ | bomb hoax o…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News