gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં બાજવાની સોસાયટીમાં રહેતો ડ્રગ્સ પેડલર 15 લાખના અફીણ સાથે પકડાયો, રાજસ્થાનથી લાવ્યો હતો | D…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં બાજવાની સોસાયટીમાં રહેતો ડ્રગ્સ પેડલર 15 લાખના અફીણ સાથે પકડાયો, રાજસ્થાનથી લાવ્યો હતો | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબેશ જારી રાખવામાં આવી છે. જે દરમિયાન છાણી પોલીસે 15 લાખના અફીણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 15 દિવસમાં ડ્રગ્સના 7 કેસ કર્યા છે.

વડોદરા પોલીસ કમિશનર દ્વારા મિશન ક્લીન હેઠળ ડ્રગ્સ સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે દરમિયાન વડોદરા પોલીસે એક વર્ષના ગાળામાં રૂ.1.75 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સ માટે અવેરનેસ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.

ગઈકાલે ફતેગંજ વિસ્તારમાં સ્કૂટર ઉપર ગાંજો વેચતા એક કેરિયરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે છાણી પોલીસે પણ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

છાણી બાજવા રોડ પર આવેલી મારુતિ નંદન સોસાયટીમાં રહેતો એક ડ્રગ્સ પેડલર અફીણનો મોટો જથ્થો રાખતો હોવાની અને ઘરમાંથી વેચાણ પણ કરતો હોવાની વિગતો મળતા પીઆઇ આર એલ પ્રજાપતિ અને ટીમે દરોડો પાડી શ્રવણ વાગારામ જાટ (ચૌધરી) (મૂળ રહે. ખારા ગામ, સાચોર,રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. 

પોલીસે મકાનમાંથી 14.76 લાખની કિંમતનો 2.952 કિલો અફીણનો જથ્થો, અફીણના વેચાણના રૂ.36 900 અને બે મોબાઈલ મળી કુલ રૂ.15.68 લાખની મતા કબજે કરી રિમાન્ડ માટે તજવીજ કરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો તે પોતે રાજસ્થાનથી લઈ આવ્યો હોવાની વિગતો ખુલી છે. જેથી પોલીસે તેની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેર પોલીસે ડ્રગ્સનો સાતમો કેસ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
તંત્રની બેદરકારીઃ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા બે લોકોને ઈજા | Two peopl…

તંત્રની બેદરકારીઃ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા બે લોકોને ઈજા | Two peopl...

કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo...

છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

11 months ago
તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

6 months ago
જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત…

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત…

8 months ago
’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News