gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરના મુખ્ય વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરાવ્યા છે.

ઝંડા ચોકથી માણેકચોક સુધીનો રસ્તો ક્લિયર

આ દબાણ હટાવ ઝુંબેશમાં ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ ઝંડા ચોકથી માણેકચોક સુધીના ‘ગૌરવ પંથ’ રોડ પર બંને સાઈડના રસ્તાઓને દબાણમુક્ત કર્યાં છે. આ માર્ગ પર લારી-ગલ્લા, શાકભાજીના વેપારીઓ અને મરી-મસાલા વેચતા વેપારીઓએ કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ફ્લાઈટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મચ્યો હડકંપ

વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નગરપાલિકાએ નાના વેપારીઓ અને પથારાવાળાઓને રાહત આપતા વૈકલ્પિક વ્યવસ્થા પણ પૂરી પાડી છે. લારી-ગલ્લા અને અન્ય પથારાવાળાઓને જીઇબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક જગ્યાએ બેસાડવામાં આવ્યા છે. આનાથી વેપારીઓનો ધંધો ચાલુ રહી શકે અને મુખ્ય માર્ગ પરની અડચણ પણ દૂર થાય.

નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ દ્વારા સંકલન કરીને આ સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી, જેથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વડોદરા શહેરમાં પાણી લાઇન નાખવા માટે મંગાવેલી 5.87 લાખની પાઇપની ચોરી | Pipe worth Rs 5 87 lakhs stole…

વડોદરા શહેરમાં પાણી લાઇન નાખવા માટે મંગાવેલી 5.87 લાખની પાઇપની ચોરી | Pipe worth Rs 5 87 lakhs stole...

Putin India Visit LIVE Updates: રશિયાના પ્રમુખ પુતિન મોસ્કોથી રવાના, થોડી કલાકોમાં દિલ્હી પહોંચશે | …

Putin India Visit LIVE Updates: રશિયાના પ્રમુખ પુતિન મોસ્કોથી રવાના, થોડી કલાકોમાં દિલ્હી પહોંચશે | ...

તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો | a husband living in …

તરસાલીમાં રહેતા પતિએ પત્નીના અતિશય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો | a husband living in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor…

1 year ago
વડોદરામાં ગોલ્ડન બ્રિજ પાસે સર્વિસ રોડ પર દારૂનું કટીંગ કરતા 4 ખેપિયા પકડાયા : 23 લાખનો દારૂ, ટ્રક અ…

7 months ago
લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત | Young man commits suicide …

10 months ago
શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News